• Sat. Dec 7th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Month: October 2024

  • Home
  • સલમાન ખાન અને ઝિશાન સિદ્દીકીને ધમકી આપનાર શખ્સ પકડાયો, ટ્રાફિક પોલીસ હેલ્પલાઇન પર આપી હતી ધમકી

સલમાન ખાન અને ઝિશાન સિદ્દીકીને ધમકી આપનાર શખ્સ પકડાયો, ટ્રાફિક પોલીસ હેલ્પલાઇન પર આપી હતી ધમકી

મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે 56 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેણે કથિત રીતે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને મહારાષ્ટ્ર એનસીપીના નેતા જીશાન સિદ્દીકીને 2 કરોડ રૂપિયા નહીં ચૂકવે તો…

દિવાળીના શુભ દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ ? આ રહ્યાં ઉપાયો

દિવાળીના રોજ મુહૂર્ત જોઈને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું મહાત્મ્ય રહ્યું છે. દિવાળીની રાતે જો દેવી માતાને પ્રસન્ન કરવા આરાધના કે ઉપાય કરાય તો ચોક્કસ જ ફળ મળે છે…

દિલજીત દોસાંઝનાં કોન્સર્ટ બાદ જવાહરલાલ સ્ટેડિયમમાં હાલત બગડી, જાણીતા ખેલાડીએ રોષ ઠાલવ્યો

લોકપ્રિય ગાયક દિલજીત દોસાંઝના બે દિવસીય મ્યુઝિક કોન્સર્ટને કારણે ભારતીય ખેલાડીઓ નારાજ છે. તેની પાછળનું કારણ ગાયક નહીં પરંતુ તેનો કોન્સર્ટ જોવા આવેલા લોકો અને આ ઈવેન્ટનું સંચાલન કરતી ટીમ…

વિરાટ કોહલીએ ગ્લેન મેકસવેલને ઈન્સ્ટાગ્રામ પર કર્યો હતો બ્લોક, કારણ જાણીને ચોંકી ઉઠશો

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ભલે હવે સારા મિત્રો બની ગયા હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે બંને મેદાન પર બિલકુલ સાથે…

મહારાષ્ટ્રઃ સલમાન ખાનને ફરી મળી ધમકી, ધમકી આપનારે આટલા કરોડની કરી માંગ, મુંબઈ પોલીસે FIR દાખલ કરી

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ તેની પાસે 2 કરોડ રૂપિયાની માંગણી પણ કરી છે. મુંબઈ પોલીસે બુધવારે એક…

શા માટે નાની દિવાળીને નરક ચતુર્દશી કહેવામાં આવે છે ?, જાણો શુભ મુહૂર્તથી પૂજાની સંપૂર્ણ રીત.

નરક ચતુર્દશી આજે એટલે કે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર શ્રી કૃષ્ણની સાથે કાલિકા…

ભારતે અંગ્રેજો પાસેથી પોતાનું સોનું પાછું લીધું, 6 મહિનામાં દેશમાં આવ્યું 102 ટન સોનું, જાણો કેવી રીતે થયું સોનું ટ્રાન્સફર

સામાન્ય માણસની સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પણ તેની તિજોરી સોનાથી ભરી દીધી છે. હકીકતમાં, એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન, આરબીઆઈએ સ્થાનિક સ્તરે સોનાના ભંડારમાં 102 ટનનો વધારો કર્યો છે. મંગળવારે…

કેરળના કાસરગોડમાં મંદિરમાં ફટાકડા આતશબાજી દરમિયાન બ્લાસ્ટ થતાં 150 લોકો ઘાયલ, 8 ગંભીર

કેરળના કાસરગોડ જિલ્લામાં એક મંદિરમાં ફટાકડાની દુર્ઘટનામાં ઓછામાં ઓછા 154 લોકો ઘાયલ થયા છે, જેમાંથી આઠની હાલત ગંભીર છે. આ ઘટના સોમવારે મધ્યરાત્રિ પછી અંજુટ્ટમ્બલમ વીરારકવુ મંદિરમાં બની હતી, જ્યારે…

ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદવી થશે સસ્તી, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

રાજ્યના 8 શહેરો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં નોન-ટીપીનો સમાવેશ થાય છે. આ વિસ્તારના જમીન ધારકોને હાલમાં ચૂકવવાપાત્ર પ્રિમિયમમાં રાહત આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત…

રાજકોટ: ગોંડલમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા 9 સગીર સહિત 14 નબીરા, પોલીસે પાંચ યુવકોની ધરપકડ કરી

રાજકોટના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગુંદાસરા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતી વિદેશી દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડયા હતા. રાત્રિ દરમિયાન મહેફિલ જામી પણ એલસીબી અને એસઓજીએ સવાર…