વિક્રાંત મેસીએ એક્ટિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી, અચાનક કેમ લીધો આ નિર્ણય?
વિક્રાંત મેસીનો અભિનયમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય તેના ચાહકો માટે મોટો આંચકો સમાન છે. અભિનેતાએ 2025 પછી અભિનયમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમનું આ પગલું તેમના અંગત અને પારિવારિક જીવનને…