• Tue. Oct 15th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Trending

દિવાળી પર સામાન્ય લોકોને રાહત મળવાની આશા! કાંદા, બટાટા અને ટામેટાના ભાવમાં થશે ઘટાડો

દશેરો પૂર્ણ થયા બાદ હવે દિવાળી અને નવા વર્ષની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે શાકમાર્કેટમાં ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવમાં ઘટાડો થયો નથી. છૂટક બજારમાં બટાટા 40 રૂપિયે…

કડીમાં ભેખડ ધસી પડવા મામલે પોલીસે એન્જિનિયર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી, 9 લોકોનાં મોત થયા હતા

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર નજીક શનિવારે (12 ઓક્ટોબરે) સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં ભેખડ ધસી પડી હતી. આ દૂર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. આ ઘટનાના જવાબદાર ત્રણ વ્યક્તિઓ સામે…

અમદાવાદ જેલમાં બેઠો બેઠો લોરેન્સ બિશ્નોઇ કઇ રીતે ચલાવે છે ગેંગ? મુંબઇ પોલીસ તપાસ કરવા આવશે

મુંબઇમાં બાબા સિદ્દીકીની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગનું નામ સામે આવ્યું છે. આ સંડોવણી સામે આવતા મુંબઇ પોલીસની વિશેષ ટીમ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ લોરેન્સની પુછપરછ કરવા માટે અમદાવાદ આવવા…

બીલીમોરા વિધ્નહર્તા યુવક મંડળ નવરાત્રી પર્વે આદ્યશક્તિની આરાધના થકી દેસરા રામજી મંદિર ને રૂ.૫.૧૧ લાખ ની ભેટ ધરી

બીલીમોરા ગૌહરબાગ માં વિધ્નહર્તા યુવક મંડળ ગણેશ ઉત્સવ અને નવરાત્રી ઉત્સવ થકી ધર્મ ની ધજા ફરકાવે છે. આદ્યશક્તિ નાં આરાધના પર્વે એલએમપી મેદાન ઉપર જશ મેલોડી સુર સંગીત નાં સથવારે…

સુરતના ઉદ્યોગપતિએ 11000 હીરાથી રતન ટાટાનું ભવ્ય પોટ્રેટ બનાવ્યું, વિશેષ રીતે આપી શ્રદ્ધાંજલિ

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટાના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનું મોજુ છે. દેશભરમાં લોકો પોતપોતાની રીતે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુરતના એક હીરાના વેપારીએ 11000 અમેરિકન…

મુંબઈથી જેદ્દાહ અને મસ્કત જતી ઈન્ડિગોની બે ફ્લાઈટ્સને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, વિમાનોની તપાસ ચાલુ છે

મુંબઈથી મસ્કત જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-1275 અને મુંબઈથી જેદ્દાહ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E-56ને બોમ્બની ધમકીઓ મળી હતી. પ્રોટોકોલ મુજબ, એરક્રાફ્ટને અલગ ખાડીમાં ખસેડવામાં આવ્યું હતું અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ…

અંકલેશ્વર જીઆઇડીસી ડ્રગ્સ બનાવવાનું હબ બન્યું! આવકાર ફાર્મામાંથી 5000 કરોડ રૂપિયાનું કોકેન મળી આવ્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાંથી પોલીસે 518 કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક અંદાજ મુજબ આ કોકેનની કિંમત 5000 કરોડ રૂપિયા જેટલી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે થોડા દિવસ…

એર ઈન્ડિયા: બોમ્બની ધમકી બાદ એર ઈન્ડિયાની મુંબઈ-ન્યૂયોર્ક ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ; બધા સુરક્ષિત

પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષાના કારણોસર એર ઈન્ડિયાની ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. એરક્રાફ્ટ હાલમાં IGI એરપોર્ટ પર છે અને મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ માનક સુરક્ષા…

ધરમપુર RSS દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું.

ધરમપુર તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નગરમાં શિસ્તબધ્ધ રીતે યોજાયેલા પંથ સંચલનનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. પથ સંચલન બાદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા જાહેર…

સંજુ-સૂર્યાની વિસ્ફોટક બેટિંગથી તમામ રેકોર્ડ બની ગયા ભૂતકાળ, આટલા વર્ષો પછી થયો મોટો સ્કોર

ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી 3-0થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામેની શ્રેણી જીતવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને પ્રભાવશાળી ફેશનમાં…