Headlines
Home » લગ્ન સમારોહમાં જઈ રહેલી બસ નહેરમાં પડી, સાત લોકોના મોત, અનેક ઘાયલ

લગ્ન સમારોહમાં જઈ રહેલી બસ નહેરમાં પડી, સાત લોકોના મોત, અનેક ઘાયલ

Share this news:

આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં લગ્ન પ્રસંગમાં જઈ રહેલી એક બસ વહેલી સવારે કેનાલમાં પડી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ રાહત ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના કાર્યાલય તરફથી જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં આ ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. સીએમએ અધિકારીઓને ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા આપવાનો આદેશ આપ્યો છે.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *