• Mon. Nov 4th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

About

સમગ્ર ગુજરાતભરમાં સંકોચ કે ડર વિના નિડરતાથી અહેવાલો પ્રસિધ્ધ કરતું દક્ષિણ ગુજરાત વર્તમાન સાપ્તાહિક કોઇપણ સરકારી વિભાગના અધિકારીઓના કૌભાંડ હોય કે પોલીસ વિભાગની બેદરકારી કે પછી પ્રજાના પ્રશ્નોને અને સમસ્યાને નિડરતા પૂર્વક અગ્રીમતા આપી વ્યાપક લોકચાહના મેળવી છે અને તેના ભાગરૂપે આ અખબારે ૩૧મી માર્ચ, ૨૦૦૯ના દિને આ અખબારના સ્થાપક તંત્રી સ્વ. અશોક શાહની હત્યા કરી દેવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી આ અખબાર તેમની ઇચ્છાને પૂર્ણ કરવા તે જ ગતિઍ આગળ વધી રહ્નાં છે.”