Saturday, April 1, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home રમત-ગમત

Asia Cup 2022: આ પાંચ બેટ્સમેનોના પ્રદર્શન પર રહેશે નજર, ટૂર્નામેન્ટમાં બનાવી શકે છે સૌથી વધુ રન

by Editors
August 26, 2022
in રમત-ગમત
Reading Time: 2min read
Asia Cup 2022: આ પાંચ બેટ્સમેનોના પ્રદર્શન પર રહેશે નજર, ટૂર્નામેન્ટમાં બનાવી શકે છે સૌથી વધુ રન
12
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

એશિયા કપની શરૂઆત 27 ઓગસ્ટથી થવા જઇ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. આ વખતે એશિયા કપમાં તમામ ટીમ પાસે કેટલાક એવા સ્ટાર બેટ્સમેન છે જેમની પર તમામની નજર રહેશે. આ બેટ્સમેન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવી શકે છે. આવો જાણીયે કોણ છે તે પાંચ ખેલાડી, જે આ વખતે એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવી શકે છે.

બાબર આઝમ

ટી-20 રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની બાદશાહતથી દરેક કોઇ વાકેફ છે. તે વર્તમાનમાં ટી-20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. બાબર આઝમ ટી-20માં સતત સારૂ પ્રદર્શન કરતો આવ્યો છે, તેને અત્યાર સુધી પાકિસ્તાન માટે 74 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં 45ની શાનદાર એવરેજથી 2686 રન બનાવ્યા છે. બાબર આઝમ ટી-20માં સદી પણ ફટકારી ચુક્યો છે, તેનો ટી-20માં સર્વશ્રેષ્ઠ સ્કોર 122 રન છે.

ADVERTISEMENT

સૂર્યકુમાર યાદવ

ભારતના સ્ટાર ટી-20 બેટ્સમેન અને મિસ્ટર 360 ગણાતા સૂર્યકુમાર યાદવ પણ એશિયા કપ 2022માં પોતાના બેટથી કમાલ કરી શકે છે. સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી ભારત માટે 23 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેને 672 રન બનાવ્યા છે. બીજી તરફ ટી 20માં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 117 રન છે.

મોહમ્મદ રિઝવાન

પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન એશિયા કપ પહેલા પ્રેક્ટિસ કરી રહ્યો છે. ટી-20 વર્લ્ડકપ 2021માં રિઝવાને ભારત વિરૂદ્ધ શાનદાર બોલિંગ કરતા પાકિસ્તાનને એક તરફી જીત અપાવી હતી. બીજી તરફ તે એશિયા કપ 2022માં પણ બેટથી ધમાકો કરી શકે છે. તમને જણાવી દઇએ કે મોહમ્મદ રિઝવાને પાકિસ્તાન માટે અત્યાર સુધી 56 ટી-20 મેચ રમી છે, જેમાં તેને 50ની એવરેજથી 1662 રન બનાવ્યા છે. રિઝવાન ટી-20માં પાકિસ્તાન માટે સદી પણ ફટકારી ચુક્યો છે.

રોહિત શર્મા

ભારતના કેપ્ટન રોહિત શર્મા એશિયા કપમાં પોતાના બેટથી વિરોધી ટીમમાં ડર બનાવી શકે છે. તે દુનિયાના ખતરનાક બેટ્સમેનમાંથી એક ગણાય છે, તેને અત્યાર સુધી 132 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ ભારત માટે રમી છે, જેમાંથી તેને 4 સદી ફટકારી છે. તે ટી-20માં 3487 રન બનાવી ચુક્યો છે. ટી-20માં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 118 રન છે.

શાકિબ અલ હસન

એશિયા કપમાં બાંગ્લાદેશની કમાન સંભાળનારા દિગ્ગજ ઓલ રાઉન્ડર શાકિબ અલ હસન આ વખતે બાંગ્લાદેશને પ્રથમ વખત એશિયા કપ જીતાડવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. શાકિબ અલ હસન બાંગ્લાદેશ તરફથી અત્યાર સુધી કુલ 99 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેમણે 2010 રન બનાવ્યા છે. ટી 20માં શાકિબનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 રન છે.

ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

જો તમે થ્રિલર અને સસ્પેન્સના શોખીન છો, તો આ વીકએન્ડમાં Voot Selectથી Netflix સુધીની આ થ્રિલર વેબસિરીઝ જુઓ

Next Post

હાઇકોર્ટની આકરી ટકોર બાદ સરકારે ઢોર પકડવા માટેનાં આદેશો કર્યા છતાં પાલિકા પાણીમાં બેસી ગઇ 

Related Posts

IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
રમત-ગમત

IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર

November 17, 2022
7
વન ડે વર્લ્ડકપ પહેલા ધોનીને મળી શકે છે મોટી જવાબદારી, BCCI કરશે મોટી જાહેરાત
રમત-ગમત

વન ડે વર્લ્ડકપ પહેલા ધોનીને મળી શકે છે મોટી જવાબદારી, BCCI કરશે મોટી જાહેરાત

November 17, 2022
13
આ ઑસ્ટ્રેલિયન દિગ્ગજે કોલકાત્તા નાઈટ રાઈડર્સને આપ્યો મોટો ઝટકો, આગામી સિઝન રમવાથી કર્યો ઇનકાર
રમત-ગમત

આ ઑસ્ટ્રેલિયન દિગ્ગજે કોલકાત્તા નાઈટ રાઈડર્સને આપ્યો મોટો ઝટકો, આગામી સિઝન રમવાથી કર્યો ઇનકાર

November 15, 2022
10
આઇસીસીના પ્રમુખ પદે ગ્રેગ બાર્કલેની પુનઃ પસંદગી, જય શાહને મળી મહત્વની જવાબદારી
રમત-ગમત

આઇસીસીના પ્રમુખ પદે ગ્રેગ બાર્કલેની પુનઃ પસંદગી, જય શાહને મળી મહત્વની જવાબદારી

November 14, 2022
226
સેમિફાઇનલમાં હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલ ઉઠ્યા, આ ખેલાડીને મળી શકે છે કમાન
રમત-ગમત

સેમિફાઇનલમાં હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલ ઉઠ્યા, આ ખેલાડીને મળી શકે છે કમાન

November 11, 2022
17
વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં બે વખત સામસામે થયાં છે ભારત-ઇંગ્લેન્ડ, જાણો શું આવ્યું હતું પરિણામ
રમત-ગમત

વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં બે વખત સામસામે થયાં છે ભારત-ઇંગ્લેન્ડ, જાણો શું આવ્યું હતું પરિણામ

November 8, 2022
168
Next Post
હાઇકોર્ટની આકરી ટકોર બાદ સરકારે ઢોર પકડવા માટેનાં આદેશો કર્યા છતાં પાલિકા પાણીમાં બેસી ગઇ 

હાઇકોર્ટની આકરી ટકોર બાદ સરકારે ઢોર પકડવા માટેનાં આદેશો કર્યા છતાં પાલિકા પાણીમાં બેસી ગઇ 

Recent Posts

  • ઓનલાઈન વોલેટ દ્વારા પેમેન્ટ કરવા માટે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે, ગિફ્ટ કાર્ડ અંગે પણ નિયમો બદલાયા
  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
380144
Your IP Address : 18.206.92.240
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link