
સરદાર ડેમનો ખુલાસો ભરૂચ અને અંકલેશ્વર ખાતે આવેલ પૂર માનવસર્જિત નહિ હતું, તમે શું કહેશો?
ઉપરવાસમાંથી પાણી છોડતા અને ધોધમાર વરસાદ થતા સરદાર સરોવર ડેમમાં નર્મદાના પાણીનો ભરાવો થયો હતો. જે બાદ ઇન્દિરા સાગર પ્રોજેક્ટ અને સરદાર સરોવર ડેમ વચ્ચે આભ ફાટતા અચાનક જ પૂરની સ્થિતિનું નિર્માણ થયુ હોવાનો હાસ્યાસ્પદ ખુલાસો હાલમાં જ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભરૂચ અને અંકલેશ્વર ખાતે નર્મદા ડેમમાં પાણી છોડાયા બાદ ઉત્પન્ન થયેલી પૂરની…