નાના બાળકોને દિવાળીના પર્વ નિમિત્તે હેપ્પીનેસ ગિફ્ટનો વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ ભાજપ અને યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને હેપ્પીનેસ ગીતનો વિતરણ કરવામાં આવ્યો હતો કોરોના કાર બે વર્ષ બાદ આ વર્ષે કોરોના વિના નાહીવટ થતાં તમામ તહેવારો અને ઉત્સવો ગામ ધૂમથી ઉજવણી કરવા લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે જેમાં ભાજપ પણ સહયોગ આપે જરૂરીયાત મંદ લોકોને હેપ્પીનેસ ગીતનો વિતરણ કરી તેઓને ખુશીમાં સહભાગી થઈ રહી છે. જેમાં ભરૂચ તાલુકા બોલાવ ગામ પંચાયત પાસે આવેલા સોમનાથ મહાદેવ મંદિરના પતંગ માં નાના બાળકોને દિવાળીના પર્વ નિમિત્તે હેપ્પી ને વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચ જિલ્લા ભાજપ અને ભરૂચ યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. દિવાળીના પાવન પર્વ નિમિત્તે જરૂરિયાત મંદ પરિવારના જીવનમાં દિવાળી તારે અંધારું પથરાયું હતું તેવા જરૂરિયાત મંદ લોકોને ચહેરા પર સ્મિત પથરાય અને દિવાળી પર્વ શાંતિથી અને રૂમધામ પૂર્વક મનાવી શકે તે માટે ભાજપના હોદ્દેદારો દ્વારા જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયક મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી નગરપાલિકા ના પ્રમુખ અમે ચાવડા જીવા ભાજપના પ્રમુખ રૂષભ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા