ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ પોતાનુ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે વિદ્યાધીશ વિદ્યાસંકુલના ચન્દ્રશેખર આઝાદ સ્કાઉટ ગાઈડ અને રાણી લક્ષ્મીબાઈ ગાઈડ કંપનીના ધોરણ 5થી 9ના સ્કાઉટ ગાઈડ બાળકોનો દીક્ષા વિધિ કાર્યક્રમ શાળાના પટાંગણમાં યોજાયો હતો.સૌપ્રથમ સ્કાઉટ ગાઈડ પ્રાર્થના ત્યારબાદ ઝંડાગીતનું ગાન કરી અજય ભટ્ટ અને દર્શનાબેન ભટ્ટ દ્વારા સ્કાઉટ ગાઈડને પ્રતિજ્ઞા બોલાવી દીક્ષા આપવામાં આવી હતી. અગ્રણીજનોની ઉપસ્થિતિમાં બાળકોને સ્કાર્ફ અર્પણ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કેતન પટેલ તેમજ સિનીયર સ્કાઉટનો સહયોગ મળ્યો હતો. આ દીક્ષાંત કાર્યક્રમ શાળાના કેમ્પસમાં જિલ્લા ગાઈડ કમિશ્નર દર્શનાબેન ભટ્ટ અને સંસ્થાના આચાર્યો આકાશ પટેલ, નંદિનીબેન ભટ્ટ, કૌશલબેન પડાયા, કીરીટ વગેરેની વિશેભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ પોતાનુ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે વિદ્યાધીશ વિદ્યાસંકુલના ચન્દ્રશેખર આઝાદ સ્કાઉટ ગાઈડ અને રાણી લક્ષ્મીબાઈ ગાઈડ કંપનીના ધોરણ 5થી 9ના સ્કાઉટ ગાઈડ બાળકોનો દીક્ષા વિધિ કાર્યક્રમ શાળાના પટાંગણમાં યોજાયો હતો.સૌપ્રથમ સ્કાઉટ ગાઈડ પ્રાર્થના ત્યારબાદ ઝંડાગીતનું ગાન કરી અજય ભટ્ટ અને દર્શનાબેન ભટ્ટ દ્વારા સ્કાઉટ ગાઈડને પ્રતિજ્ઞા બોલાવી દીક્ષા આપવામાં આવી હતી. અગ્રણીજનોની ઉપસ્થિતિમાં બાળકોને સ્કાર્ફ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કેતન પટેલ તેમજ સિનીયર સ્કાઉટનો સહયોગ મળ્યો હતો. આ દીક્ષાંત કાર્યક્રમ શાળાના કેમ્પસમાં જિલ્લા ગાઈડ કમિશ્નર દર્શનાબેન ભટ્ટ અને સંસ્થાના આચાર્યો આકાશ પટેલ, નંદિનીબેન ભટ્ટ, કૌશલબેન પડાયા, કીરીટ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.ઉપસ્થિતિમાં યોજાયો હતો.