
ખંડણી કેસમાં ધરપકડ કરાયેલા 5 કહેવાતા પત્રકારો પૈકી 2 ને એક દિવસના રિમાન્ડ, 3 જામીન પર મુક્ત
વલસાડ જિલ્લામાં ખંડણી ના કેસમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા 2 કથિત મહિલા પત્રકાર અને તે બાદ અન્ય 3 પત્રકારોને વાપી ટાઉન પોલીસે ગુરુવારે વાપી કોર્ટમાં રજૂ કર્યા હતાં. જે કેસમાં નામદાર કોર્ટે 2 મહિલા પત્રકારના 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે અન્ય 3 કથિત પત્રકારોને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. વાપીમાં થોડા દિવસ…