
World Athletics Championships Finals: નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ ફાઇનલ્સ: નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ પાકિસ્તાની એથ્લેટે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતના અનુભવી જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. વાસ્તવમાં નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ પાકિસ્તાની એથ્લેટને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ રીતે નીરજ…