દાહોદના વોર્ડ નંબર એકના કાઉન્સિલર લખન ભાઈ રાજગોર દર વર્ષે પોતાના વિસ્તારમા કામ કરતા સફાઈ કર્મીઓ.વાલ્વમેન સૂપર વાઈજરો એ તમામ લોકો સારી રોતે દિવાળી પર્વનિ ઉજવણી કરે એ માટે દર વર્ષે કઈ અલગ કરતા હોય છે જેમાં આં વર્ષે પર વોર્ડ નંબર એક એમના મત વિસ્તારમા એ તમામ કર્મીઓ જેવા કે સફાઈ કર્મી,વાલ્વ મેન તેમજ સુપર વાઈઝરોને ગિફ્ટ આપી દિપાવલી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી દાહોદ વોર્ડ નંબર એકના કાઉન્સિલર જે દાહોદના ગોદીરોડ વિસ્તારના સતત બે ટર્મથી પોતાના વિસ્તારમા ચૂંટાઈ આવે છે અને વોર્ડ નંબર એક ગોદીરોડ વિસ્તારમા એ એમની કામગીરી થી પ્રચલિત છે અને પોતાના વિસ્તારના મતદારોને કોઈ પણ તકલીફ પડે એ પેહલાજ઼ એ સમશ્યાનું હલ કરવાની કોશિશ કરતા હોય છે અને મતદારોને વિસ્તારના લોકોને પડતી સમશ્યાને હલ કરતા સફાઈ કર્મીઓ. વાલ્વ મેન અને સુપર વાઈઝરોને દીવાળી પર્વ નિમિતે એ તમામ કર્મચારીઓને મીઠાઈ તેમજ ગિફ્ટ આપી દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી