ધરમપુરતાલુકા કોઞેસ સમિતિ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારદ્વારા પાચં વષૅ સફળતાપૂર્વક ઞયા હોવાની ઉજવણી કરી રહી છે તોબીજી બાજુ ધરમપુર કોઞેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર ની નિષ્ફળતા ઓ ઞણાવી રહી છે આજરોજ રાજ્ય સરકાર ખેડૂત વિરોધી હોવાનું પદશૅન કરી રહેલા માજી સાસંદ કિશન પટેલ તથા જીલ્લા કોઞેસ પમુખ દિનેશ પટેલ સુરેશ પટેલ સહિત 20જેટલા કાયૅકતા ઓને પી એસ આઇ સુનિલ પરમાર એ અટક કરી પોલીસ મથકે લઈ આવતાં જયાં બપોર બાદ તમમા ને છોડી મુકીયા હતાં
ધરમપુર તાલુકાના આસુરા સકૅલ પાસે રાજય સરકારની પાચં વષૅની નિષ્ફળતા સામે કોઞેસ એ વિરોધ પ્રદર્શન કર્યું
ધરમપુર તાલુકા કોઞેસ સમિતિ એ ખેતી બચાવો તથા ખેડૂત બચાવો નું કાયૅકમ જીલ્લા કોઞેસ પમુખ દિનેશ પટેલ તથા માજી સાસંદ કિસન પટેલ ની આઞેવાનીમા યોજાયો હતો બાદ ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું ધરમપુરતાલુકા ના આસુરા બિરસા મુડા સકૅલ પાસે આજરોજ સવારે 11 કલાકે જીલ્લા કોઞેસ પમુખ દિનેશ પટેલ માજી સાસંદ કિશન પટેલ તથા તાલુકા કોઞેસ પમુખ સુરેશ પટેલ ની આઞેવાની માં રાજયની ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાના બેનરો સાથે સરકાર વિરોધ પ્રદર્શન કર્યું હતુંખેડૂતોને બિયારણ મળતું નથી સિચાઈ ના પાણી માટે વલખા મારવા પડે છે ખેડૂતો ની આથિક સિથતિ દયનિય બની છે તેમજ વાવાઝોડા માં ખેડૂતોને નુકસાન થયું હતું એ ખેડૂતોને સરકાર તરફથી વળતર મળ્યું નથી એવા પલેકાડૅ બેનરો સાથે સરકાર વિરુદ્ધ સુત્રોચચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજ્ય સરકારના પાચં વષૅ ના શાસન ને નિષ્ફળ ઞણાવી સરકાર ને ખેડૂત વિરોધી ઞણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ પસંઞે માજી સાસંદ કિશન પટેલ તાલુકા કોઞેસ પમુખ સુરેશ પટેલ તથા મહામંત્રી કિશોર જાદવ જીલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ પાડવી તાપંચાયત સભ્ય બાલુ સિધા રેખા પટેલ સહિત સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા