Wednesday, March 22, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home Politics

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : રાજકોટમાં પીએમ મોદીનો પ્રચંડ રોડ શૉ યોજાયો

by Editors
October 19, 2022
in Politics
Reading Time: 1min read
ડિફેન્સ એક્સપો ગુજરાતની ઓળખને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે, વાંચો PM મોદીના સંબોધનની હાઈલાઈટ્સ
8
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતું. રાજકોટ એરપોર્ટ પરથી રેસકોર્ષ મેદાન સુધી ભવ્ય રોડ શૉ કર્યો હતો. રાજકોટમાં નરેન્દ્ર મોદીનો રોડ શૉ માં લોકોએ અભિવાદન કર્યું હતું. નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં રોડ શૉ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા અર્બન હાઉસ કન્કલેવ  2022નું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટમાં પીએમ મોદી 5860 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. એરપોર્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી આ ભવ્ય રોડ શૉ યોજ્યો હતો.

રાજકોટમાં નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખુલી જીપમાં સવાર હતા અને પીએમના રોડમાં જનમેદની ઉમટી પડી હતી. રાજકોટમાં રોડ શૉ દરમિયાન લોકોનું અભિવાદન કર્યું હતું. રાજકોટમાં ભવ્ય રોડ શૉ બાદ ભવ્ય સભા ગજાવશે. રાજકોટમાં એરપોર્ટથી લઈને રેસકોર્ષ સુધી તમામ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને લોકોની ભીડ પણ પીએમને જોવા ઉમટી પડી હતી.

રાજકોટમાં પીએમ મોદીએ દોઢ કિલોમોટર લાંબો રોડ શૉ યોજાયો હતો. પીએમ મોદીના રોડ શૉ માં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. રાજકોટવાસીઓએ ઉમળકાભેર પીએમ મોદીને અભિવાદન કર્યું હતું. રાજકોટમાં રસ્તાઓ પર પીએમ મોદીની એક ઝલક જોવા માટે આતુર હોય તે રીતે ચિક્કાર ભીડ જોવા મળી હતી. રાજકોટની જનતા ફૂલોની પાંખડીઓથી પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું.

ADVERTISEMENT

આ અગાઉ પણ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને અમદાવાદ, સુરત, ભાવનગર તેમજ ગાંધીનગર અને જૂનાગઢ ખાતે અનેક લોકાર્પણનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ પીએમ મોદીના ગુજરાત પ્રવાસથી અનેક રાજકીય સમીકરણો બદલાઈ જશે. રાજકોટ ભારતીય જનતા પાર્ટી માટે ગઢ છે અને હાલ રાજકોટની તમામ વિધાનસભાની બેઠક ભાજપ પાસે છે તેમજ લોકસભાની સીટ પણ ભાજપની જ છે આ ઉપરાંત કોર્પોરેશનમાં પણ ભાજપની સત્તા છે ત્યારે આજે ભવ્ય રોડ શૉથી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ભાજપનો પ્રચંડ પ્રચાર કર્યો હતો. 

ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

ડિફેન્સ એક્સપો ગુજરાતની ઓળખને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે, વાંચો PM મોદીના સંબોધનની હાઈલાઈટ્સ

Next Post

BREAKING NEWS : રશિયા-યુક્રેન યુદ્ધ: ‘ભારતના નાગરિકોએ જલ્દી યુક્રેન છોડવું જોઈએ’, ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જારી કરી

Related Posts

ભાજપ કાર્યાલય : જુનાગઢની સાત વિધાનસભા બેઠકોની સેન્સ લેવા ત્રણ નિરીક્ષકો આવ્યા
Politics

ભાજપ કાર્યાલય : જુનાગઢની સાત વિધાનસભા બેઠકોની સેન્સ લેવા ત્રણ નિરીક્ષકો આવ્યા

October 27, 2022
13
તેલ પર સાઉદી અરેબીયાએ અમેરીકાને આપી ચેતવણી, કીંમતોને નીયંત્રીત કરવા રીઝર્વ સ્ટોક વેચી રહ્યું છે યુએસ
Politics

શું બીજેપીથી અડગી રહેતી BTP અને NCP બંને આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહી છે

October 27, 2022
6
તેલ પર સાઉદી અરેબીયાએ અમેરીકાને આપી ચેતવણી, કીંમતોને નીયંત્રીત કરવા રીઝર્વ સ્ટોક વેચી રહ્યું છે યુએસ
Politics

ચૂંટણી પહેલાં આજથી બીજેપીની ઉમેદવારી પ્રક્રિયા શરૂ, નિરીક્ષકો લેશે ઉમેદવારોની સેન્સ

October 27, 2022
2
ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના મૂરતીયાઓની પસંદગી પર લાગી શકે છે મહોર, નવા વર્ષે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક
Politics

શું ભાજપમાં વિધાનસભા ચૂંટણીમાં વય તેમજ કાર્યકાળનો માપદંડ લાગુ થશે નહીં

October 26, 2022
4
આવતી કાલે કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે
Politics

મિશન 2023 માટે કોંગ્રેસની રણનીતિ, સત્તામાં પાછા ફરવા પુનિયા-મરકમ કયા વિસ્તારની મુલાકાત લેશે?

October 25, 2022
3
ભાજપના નિરિક્ષકો 27મીએ ભાવનગરમાં અસંતુષ્ટો નારાજગીનો ઉકળાટ ઠાલવશે તેમ જણાય છે
Politics

ભાજપના નિરિક્ષકો 27મીએ ભાવનગરમાં અસંતુષ્ટો નારાજગીનો ઉકળાટ ઠાલવશે તેમ જણાય છે

October 23, 2022
7
Next Post
BREAKING NEWS : રશિયા-યુક્રેન યુદ્ધ: ‘ભારતના નાગરિકોએ જલ્દી યુક્રેન છોડવું જોઈએ’, ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જારી કરી

BREAKING NEWS : રશિયા-યુક્રેન યુદ્ધ: 'ભારતના નાગરિકોએ જલ્દી યુક્રેન છોડવું જોઈએ', ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જારી કરી

Recent Posts

  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
  • અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડનું એડવાન્સ બુકિંગ!
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
379755
Your IP Address : 3.235.173.24
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link