Headlines
Home » દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદઃ વલસાડમાં સવારે 10 થી સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદઃ વલસાડમાં સવારે 10 થી સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ

Share this news:

રાજ્યના હવામાન વિભાગે વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે મોગરાવાડી રેલવે અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા હતી.

જેના કારણે વલસાડ શહેરના આબે તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે વલસાડના મોગરાવાડી સહિતના નીચાણવાળા વિસ્તારો અને શહેરને જોડતા રેલવે અંડરપાસ, છીપવાડ હનુમાનજી મંદિર અને દાણાબજારમાં વરસાદી પાણી ભરાયા હતા.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *