Wednesday, March 22, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home હેલ્થ-ફૂડ

પથરી કાઢવા માટે આ રીતે કરો તુરિયાંનો ઉપયોગ, જાણો બીજા ફાયદાઓ પણ

by Editors
September 4, 2022
in હેલ્થ-ફૂડ
Reading Time: 1min read
પથરી કાઢવા માટે આ રીતે કરો તુરિયાંનો ઉપયોગ, જાણો બીજા ફાયદાઓ પણ
10
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

ઘણાં બધા લોકોના ઘરોમાં તૂરિયાંનું શાક ખવાતુ હોતુ નથી, જ્યારે ઘણાં લોકોના ઘરમાં તૂરિયાંનું શાક અઠવાડિયામાં એક વાર બનતુ હોય છે. તુરિયાંનું શાક ટેસ્ટી લાગે છે. તૂરિયામાં રહેલા અનેક ગુણો એવા હોય છે જે તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તૂરિયાનું શાક તમે નાના બાળકોને ખવડાવો છો તો પણ હેલ્થ માટે ગુણકારી સાબિત થાય છે. તો જાણી લો તમે પણ તૂરિયાં સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે.

  • તમને પથરીની સમસ્યા છે તો તમે તૂરિયાનાં પાન પાણીમાં ધસીને રોજ સવારમાં પીવો. આમ કરવાથી પથરી નિકળી જાય છે અને તમને રાહત મળે છે.
  • 3 થી 4 તૂરિયાં લો અને એને પાણીમાં ઉકાળો. ત્યારબાદ આ પાણીને તમે શરીર પર જ્યાં દુખાવો થાય ત્યાં હળવા હાથે માલિશ કરો. આમ કરવાથી તમને દુખાવા સામે રાહત મળે છે અને સાથે સ્કિન એલર્જી પણ થતી નથી.
  • તમને શરીરમાં બહુ સોજા આવે છે તો તમે તૂરિયાંને પાણીમાં ઉકાળો અને પછી એમાં કોઇ પણ તેલ મિક્સ કરીને એ જગ્યા પર લગાવો. આમ કરવાથી સોજો ઓછો થઇ જશે અને તમને દુખાવો પણ નહિં થાય.
  • તમારા વાળ બહુ ખરે છે અને વાળમાં વારંવાર ખોડો પડી જાય છે તો તમે તૂરિયાંના નાના-નાના કટકાં કરી લો અને પછી આ કટકાને તડકામાં નેચરલી રીતે સુકાવા દો. ત્યારબાદ આ તૂરિયાંના ટૂકડામાં નારિયેળ તેલ મિક્સ કરો અને પછી 7 દિવસ સુધી તડકામાં મુકી રાખો. ત્યારબાદ ગેસ પર ગરમ કરવા માટે મુકો અને 10 મિનિટ માટે ધીમા ગેસે થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો અને તેલને ઠંડુ પડવા દો. ત્યારબાદ આ તેલને ગાળી લો અને પછી વાળમાં નાંખવા માટે યુઝ કરો. આ તેલ તમે રેગ્યુલર વાળમાં નાંખો છો તો તમારી વાળને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે.
ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

અમદાવાદમાં એકા ક્લબ, ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે આવતી કાલે કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ યોજાશે

Next Post

એશિયા કપ: પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા ભારતની મુશ્કેલી વધી, ફાસ્ટ બોલરને થયો વાયરલ ફીવર

Related Posts

દિવસના આ સમયમાં કસરત કરવાથી હ્રદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે, જાણો
હેલ્થ-ફૂડ

દિવસના આ સમયમાં કસરત કરવાથી હ્રદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે, જાણો

November 17, 2022
5
ડાયાબિટીસના કારણે મહિલાઓને થાય છે આ સમસ્યાઓ, તેને અવગણવી પડી શકે છે ભારે
હેલ્થ-ફૂડ

ડાયાબિટીસના કારણે મહિલાઓને થાય છે આ સમસ્યાઓ, તેને અવગણવી પડી શકે છે ભારે

November 11, 2022
2
હાર્ટ એટેકથી મૃત્યુ નાની ઉંમરે થઈ રહ્યું છે, જીવનશૈલીમાં આ ફેરફારો અટકાવી શકાય છે
હેલ્થ-ફૂડ

હાર્ટ એટેકથી મૃત્યુ નાની ઉંમરે થઈ રહ્યું છે, જીવનશૈલીમાં આ ફેરફારો અટકાવી શકાય છે

September 26, 2022
10
દાળના ફાયદા: જાણો મસૂરના આ ફાયદા, ભવિષ્યથી નહીં પસ્તાવો; પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે
હેલ્થ-ફૂડ

દાળના ફાયદા: જાણો મસૂરના આ ફાયદા, ભવિષ્યથી નહીં પસ્તાવો; પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે

September 25, 2022
9
વજન ઘટાડવાની ટિપ્સઃ ઘરમાં રાખેલી આ વસ્તુનો રસ વજન ઘટાડશે, આ રીત તમે હજી સુધી સાંભળી નહીં હોય
હેલ્થ-ફૂડ

વજન ઘટાડવાની ટિપ્સઃ ઘરમાં રાખેલી આ વસ્તુનો રસ વજન ઘટાડશે, આ રીત તમે હજી સુધી સાંભળી નહીં હોય

September 24, 2022
13
સ્કિન કેર ટિપ્સઃ ગ્લોઈંગ ફેસ મેળવવા માટે આ ફેસ પેક અઠવાડિયામાં માત્ર 1 દિવસ લગાવો, ચહેરો સૌથી સુંદર દેખાશે
હેલ્થ-ફૂડ

સ્કિન કેર ટિપ્સઃ ગ્લોઈંગ ફેસ મેળવવા માટે આ ફેસ પેક અઠવાડિયામાં માત્ર 1 દિવસ લગાવો, ચહેરો સૌથી સુંદર દેખાશે

September 23, 2022
7
Next Post
એશિયા કપ: પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા ભારતની મુશ્કેલી વધી, ફાસ્ટ બોલરને થયો વાયરલ ફીવર

એશિયા કપ: પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા ભારતની મુશ્કેલી વધી, ફાસ્ટ બોલરને થયો વાયરલ ફીવર

Recent Posts

  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
  • અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડનું એડવાન્સ બુકિંગ!
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
379759
Your IP Address : 3.235.173.24
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link