ઈશિતા રાજ શર્માની બોલ્ડનેસને ઉજાગર કરતી કેટલીક તસવીરો શેર થતાં ચાહકો અંચબામાં પડી ગયા છે. બોલીવડુમાં છેલ્લાં બે દાયકામાં હિરોઈનો પોતાની લોકપ્રિયતા વધારવા માટે અભિયન તો સારો આપવા પ્રયાસ કરે જ છે. પરંતુ તેની સાથે તે બોલ્ડ હોવાનો દેખાવ પણ કરતી રહે છે. તાજેતરમાં ઈશિતા રાજ શર્માએ શેર કરેલા પોતાના હોટ અને બોલ્ડ ફોટોને લઈને ચાહકો અને બોલીવુડમાં ચર્ચા ચાલી રહી છે.
ઈશિતા રાજ શર્મા પોતાની હૉટનેસથી ભરપૂર ડોઝમાં હંમેશાથી દેખાતી આવે છે. ડાયરેક્ટર લવ રંજનની ફેમસ ફિલ્મ પ્યાર કા પંચનામાથી બૉલિવુડની હૉટ અભિનેત્રી ઈશિતા રાજ શર્મા ઘણી ફેમસ થઈ હતી. ફિલ્મમાં તેની જબરદસ્ત બોલ્ડનેસ ચાહકોએ પસંદ કરી હતી. તેના આ અંદાજથી તેના ચાહકોની સંખ્યા પણ વધી છે. ફિલ્મ સાથે જ હવે ઈશિતા રાજની હૉટનેસ સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં રહેવા માંડી છે. પોતાની બોલ્ડ તસવીરો જારી કરીને તે હંમેશા લોકોને મદહોશ કરતી રહે છે.
ઈશિતા રાજ શર્માની હૉટનેસના જલવા પડદાથી લઈને સોશિયલ મીડિયા સુધી દેખાવા માંડ્યા છે. હજુ સુધી તેને કોઈએ ટ્રોલ કર્યાના પણ સમાચાર મળી રહ્યા નથી. ઈશિતા ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની એટ્રેક્ટીવ અને સિઝલિંગ તસવીરો શેર કરીને પણ પોતાના ચાહકો પર પ્રભાવ પાડવા પ્રયાસો કરતી રહે છે. સોશિયલ મીડિયા પર ઈશિતાની હૉટનેસથી બધા વાકેફ છે. હાલમાં જ તેણી જારી કરેલી તસવીરોએ તેની બોલ્ડનેસની છબીને વધુ મજબૂત બનાવી દીધી છે.