આજરોજ જુનાગઢ શહેરના કૃષિ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૃદ્ધસ્તે રૂપિયા બે 440 કરોડનું જુનાગઢ જિલ્લાના મેંદરડા વંથલી અને કુતિયાણા પાણી પુરવઠા યોજના ના કામો તેમજ રૂપિયા 142.92 કરોડના પોરબંદરના ભૂગર્ભ ગટર અને ગીર સોમનાથ જિલ્લાના રેલવે ઓવરબ્રિજ કામનું 105 પોઇન્ટ 42 કરોડના પોરબંદરમાં 12.28 કરોડના ખર્ચે બંદર ખાતે મેન્ટેનન્સ ટ્રેંગ યોજના ગીર સોમનાથ જિલ્લાના માઢવાડ સુત્રાપાડા અને વેરણમાં મત્સ્ય બંદર વિકાસ યોજના કામોનું રૂપિયા 834.12 કરોડના પોરબંદરના મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ માધવપુરમાં શ્રીકૃષ્ણ રુક્ષ્મણી યાત્રાધામ વિકાસ કાર્યો તથા જૂનાગઢના વંથલી ખાતે નાબાર્ડના યોજના અન્વયે બિયારણ ખાતર અને કૃષિ પેદાશોના સંગ્રહ માટે ગોડાઉન ની યોજના રૂપિયા 602.43 કરોડના કામોનું ખાતમુરત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મેંદરડાના પણ રૂપિયા 79 પોઇન્ટ 80 કરોડના ભાગ બે જૂથ પાણી પુરવઠા યોજનાના કામનું ખાતમુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ્તે કરવામાં આવ્યું છે જેમાં હવે મેંદરડા તાલુકાના લોકોને પાણીની સમસ્યા નો નિકાલ આવશે અને આ યોજના લાગુ થતા કેટલાક વિસ્તારોમાં પાણી પણ પૂરતું મળી રહેશે