સુપ્રીમ કોર્ટ હવે શિવસેના પક્ષ અને તેનું ચૂંટણી ચિન્હ એકનાથ શિંદેને આપવા સામે ઉદ્ધવ ઠાકરેની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. CJIએ કહ્યું કે SC આ મામલે 31 જુલાઈએ સુનાવણી કરશે. ઉદ્ધવની અરજીમાં ચૂંટણી પંચના નિર્ણયને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.