ભાજપની ગુજરાત ગૌસ્વચાવાનું સુદામાપુરી પોરબંદરમાં સમાપન થયું ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યુ હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ યાત્રાને ગુજરાતની તમામ વર્ગની જન્તાનો જબરો સહકાર સાંપડ્યો છે. ગુજરાત ગૌરવયાત્રા
સફળ થઇ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સુદામાચોક માં યોજાયેલી સભામાં જણાવ્યું હતું. દ્વારકા થી ૨૯ થયેલી ગુજરાતની પાંચ ગૌરવયાત્રા પૈકીની એક ચાત્રાનું આજે અહીં સુદામાપુરીમાં સમાપન થઇ રહ્યું છે ત્યારે તેની સળતાનો શ્રેય દરેક ગુજરાતી અને ભાજપના કાર્યકરને આપું છે. તેમણે જણાવ્યું હતું કે આ ચાત્રાએ ૯૦૦ કી.મીનો પ્રવાસ કર્યો છે અને ૨૨ વિધાનસભા સીટને આવરી લીધી છે. ૭ જીલ્લામાંથી પસાર થયેલી આ યાત્રામાં ૨૨ જેટલી મોટી સભાઓ યોજાઈ છે એટલું જ નહી પરંતુ ૬ લાખથી વધુ લોકોએ આ સભામાં હાજરી આપીને ભાજપને સમર્થન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગુજરાત ગૌરવયાત્રાને ગામડે ગામડે પુરો સહકાર સાંપડયો છે. ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં ફરી ગુજરાતમાં કમળ ખીલી ઉઠશે તેવી મને ખાતરી છે.
કેન્દ્રીય મંત્રીનું ઉદ્બોધન કેન્દ્રીય નાણામંત્રી (રાજ્ય કક્ષા) ડો. ભગવત કરાટે તેમના કોરોના પછી ભારતની ઈકોનોમી ખુબ જ તેજીથી આગળવધી રહી છે અને વિશ્વમાં ભારત પાંચમા ક્રમે છે ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં કમળ ફરીથી ખીલી ઉઠશે તેવી મને સંપૂર્ણ ખાતરી છે.
વિજયભાઈ રૂપાણીનું ઉદબોધન
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજયભાઈ રૂપાણીએ તેમના ઉદૌધનમાં જણાવ્યું હતું કે કાળીયા ઠાકુર દ્વારકાધીશની ભુમિ ખાતેથી સુદર્શન ચક્ર લઇને તથા કૃષ્ણની બંસી બજાવીને ગાયોને સાથે રાખીને મોરપીંછ માથે રાખીને નીકળેલી આ ગુજરાત ગૌરવયાત્રાનું પોઅંદરમાં સમાપન થઇ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાએ ફુલડે ફૂડલે ચાત્રાને વધાથી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના વિકાસની ગતિ તેજ બની છે અને આગામી સમયમાં આ ગતિ વધુ પ્રગતિના કોરોના પછી ભારતની ઈકોનોમી ખુબ જ તેજીથી આગળવધી રહી છે અને વિશ્વમાં ભારત પાંચમા ક્રમે છે ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં કમળ ફરીથી ખીલી ઉઠશે તેવી મને સંપૂર્ણ ખાતરી છે.
વિજયભાઈ રૂપાણીનું ઉદબોધન
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજયભાઈ રૂપાણીએ તેમના ઉદૌધનમાં જણાવ્યું હતું કે કાળીયા ઠાકુર દ્વારકાધીશની ભુમિ ખાતેથી સુદર્શન ચક્ર લઇને તથા કૃષ્ણની બંસી બજાવીને ગાયોને સાથે રાખીને મોરપીંછ માથે રાખીને નીકળેલી આ ગુજરાત ગૌરવયાત્રાનું પોઅંદરમાં સમાપન થઇ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાએ ફુલડે ફૂડલે ચાત્રાને વધાથી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના વિકાસની ગતિ તેજ બની છે અને આગામી સમયમાં આ ગતિ વધુ પ્રગતિના શીખરો સર કરો તેમ ઉમેર્યું હતું.
ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાનું સ્વાગત પ્રવચન ધારાસભ્ય
પોરબંદરના બાબુભાઈ બોખીરીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે નર્મદાના પાણી ૭૫૦ કી.મી. દુર પોરબંદર સુધી પહોંચાડયું. તેમનું અમને ગૌરવ છે. પોરબંદરને ગુંડાગીરીથી મુકત બનાવ્યું તેમનું અમને ગૌરવ છે. ૫૦ કરોડ લોકોને – આયુષ્યમાન ચચી સાંકળી લીધા તેમનું અમને ગૌરવ છે. ૨૫૦ કરોડથી વધુ કોરોના વિરોધી રસીકરણ – કરાવ્યું તેમનું અમને ગૌરવ છે. તેમ જણાવીને વધુમાં ઉમેર્યું હતું કે, – ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસ લક્ષી કાર્યો કરવા બદલ આશિર્વાદ આપ્યા હતા.