• Sat. Jan 24th, 2026

Gujarat

  • Home
  • Gujarat ના સુરતથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા.

Gujarat ના સુરતથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા.

Gujarat : ગુજરાતના સુરતથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉદ્ઘાટન પહેલાં જ ₹21 કરોડની નવી પાણીની ટાંકી તૂટી પડી. પરીક્ષણ દરમિયાન તૂટી પડવાથી ભ્રષ્ટાચારનો પર્દાફાશ થાય છે. સુરતના તડકેશ્વર ગામમાં…

Gujarat : એક લાખથી વધુ ખેડૂતોને કૃષિસહા પેસહાયનો બીજો હપ્તો પણ ચૂકવાયો નથી.

Gujarat : ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાના વારો આવ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. જો કે,…

Gujarat : ભાવનગરમાં તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડતા ઠંડીનું જોર વધ્યું.

Gujarat : ભાવનગર જિલ્લામાં આજે એકાએક તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનું જોર વધ્યું છે. વહેલી સવારથી જ તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડી 14.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. ગત રાત્રીથી…

Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 17 થી 19 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે.

Gujarat : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ 17 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવશે. આ…

Gujarat માં ઠંડીમાં રાહત, લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો.

Gujarat : ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં અપેક્ષિત ઠંડીનો પૂરતો અનુભવ થયો ન હતો, પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં શિયાળાનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષા તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની…

Gujarat : રાજકોટ-મોરબી હાઈવે પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Gujarat : રાજકોટ-મોરબી હાઈવે પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાગદડી ગામ નજીક બે કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાને પગલે…

Gujarat : સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી.

Gujarat : સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાંદેર વિસ્તારમાં આવેલી તાડવાડી શાકમાર્કેટમાં શાકભાજીના વેપારની આડમાં MD ડ્રગ્સ (મેફેડ્રોન)નું વેચાણ થતું…

Gujarat : પાક સહાય માટે 20 હજાર સુરેન્દ્રનગરના ખેડૂતો હજુ રાહમાં.

Gujarat : સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં વરસેલા આફતરૃપી માવઠાને કારણે કપાસ અને મગફળી જેવા તૈયાર પાકોને વ્યાપક નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૃ.૧૦,૦૦૦ કરોડના સહાય પેકેજ અંતર્ગત…

Gujarat ના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા.

Gujarat : ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ…

Gujarat : નવસારીમાં ભાજપનો સંગઠન સંદેશ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની હાજરી.

Gujarat : ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનની નવી રચના બાદ નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ એ પ્રથમવાર નવસારી જિલ્લાની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે કાર્યકરો સાથે…