ઓપરેશન સિંદૂર પર મોદી-ટ્રમ્પ વચ્ચે 35 મિનિટની ફોન પર વાતચીત: મોદીએ કહ્યું, ભારતે ન તો મધ્યસ્થી સ્વીકારી, ન તો સ્વીકારશે; પાકિસ્તાનના કહેવા પર યુદ્ધવિરામ થયો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જે લગભગ 35 મિનિટ સુધી ચાલી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઓપરેશન સિંદૂર વિશે…