આખરે, આજે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે પછાડીને ઓસ્ટ્રેલિયાની ધરતી પર જ ટેસ્ટ સીરીઝ 2 વિરૂદ્ધ 1 થી જીતી લીધી હતી. આ ઐતિહાસિક વિજયમાં વલસાડના એક યુવાનની પણ મહત્વની ભૂમિકા રહી છે.આ વિજેતા ટીમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 5 કરોડનું બોનસ પણ આપશે. ભારતના આ વિજયમાં ટીમના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ ટ્રેનિંગ પણ મહત્વની છે.

ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ ભારત- ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝમાં ખુબ જ મહત્વની રહેલી સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ ટ્રેનિંગની ભૂમિકા વલસાડના અનાવિલ સોહમ દેસાઈએ ભજવી છે.
ભારત ની ટીમ મા સોહમ ની Strength & Conditioning Trainer તરીકે નિમણૂક થઇ હતી અને સોહમ એ ખુબ જ ખંતપૂર્વક નિભાવી રહ્યો છે.
ADVERTISEMENT