નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે તત્કાળ અસરથી વહીવટી સરળતા ખાતર જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં જેમની આંતરિક બદલી થઇ છે, તેમાં
- વાંસદા પોલીસ મથકના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર.વાળાને નવસારી ટાઉન પોલીસ મથકની ગોલવાડ ચોકીમાં મૂકવામાં આવ્યા છે.
- વિજલપોરના પોસઇ એચ.એસ.ભુત્તાની નવસારી ટાઉનમાં ચારપુલ ચોકીમાં બદલી થઇ છે.
- લીવ રીઝર્વ પોસઇ એસ.એફ.ગૌસ્વામીને વિજલપોર પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.
- નવસારી IUCAW યુનિટના ડી.આર.પઢેરિયાની બદલી ચીખલી પોલીસ મથકમાં થઇ છે.
- લીવ રીઝર્વ પોસઇ પી.વી.વસાવાને વાંસદા પોલીસ મથકમાં મૂકવામા આવ્યા છે.
- લીવ રીઝર્વ પોસઇ પી.આર.કરેણને નવસારી એસપીના રીડર પોસઇ તરીકે મૂકવામાં આવ્યા છે.
ADVERTISEMENT