મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના ફાટકયુક્ત અભિયાન અંતર્ગત વેરાવળ શહેરમાં બે ઓવરબ્રિજનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. ૫.૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનુ ભૂમિપૂજન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર અને નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઇ ફોફંડી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, વેરાવળ હોવાની સમસ્યા રહેતી હતી તે સમસ્યાથી વાહન વ્યવહાર ને સગવડતા લોકોને મુકતી મળશે. દર્દી ઝડપથી મળશે તથા ટ્રાફીકની સમસ્યા હલ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોચી શકે થશે. મુખ્યમત્રી ના ફાટક રહિત જેથી લોકોના અમુલ્ય જીવનો બચાવ ગુજરાત અભિયાન યોજના દ્વારા ધરશે. શહેરના વિકાસમાં એક નવી દિશા શહેરીજનોનું સપનું સાકાર થનાર ખુલશે. શહેરના લોકોને ભોતિક હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સુખાકારીની સગવડોમા પણ વધારો ધશે. શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, તેમજ શહેરના લોકોને માનસિ તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઇ
શહેરમા રેલ્વે ઓવરબ્રીજ બનતા લોકોના પરેશાનીમાંથી મુકતી મળશે. આ રેલ્વે જાહેર જીવન પર ખુબજ સકારત્મક ઓવરબ્રીજ બનતા વાયુ પ્રદૂષણ, નીખારવા સમાજના અધ્યક્ષ લખમભાઇ અસર થશે. જેમાં અવાર નવાર ટ્રેન પ્રદૂષણમાં ઘટાડો થશે જેથી લોકોનુ આવતા જે કલાક કલાક ફાટક બંધ થતા સ્વાસ્થ્ય સારૂ રહેશે. સોલંકી, સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ભેસલા, ડો.પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ કપિલભાઇ મહેતા સહિત પદાધિકારીઓ, હોદ્દેદારો, નગરસેવકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓવરબ્રિજના છે-ખાતમુહૂર્ત બાદ સાંસદ સહિત પદાધિકારીઓ દ્વારા દિવાળીના પાવન પ્રસંગે ભૂમિપૂજન કરવામાં આવ્યું