Wednesday, May 25, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home દક્ષિણ ગુજરાત

વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ના મહિલા મોરચા પરિચય બેઠક પ્રદેશ મહિલા મોરચા ના અધ્યક્ષા ડો. શ્રીમતી દીપિકાબેન સરડવા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ…

by Editors
July 10, 2021
in દક્ષિણ ગુજરાત
Reading Time: 1min read
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ના મહિલા મોરચા પરિચય બેઠક પ્રદેશ મહિલા મોરચા ના અધ્યક્ષા ડો. શ્રીમતી દીપિકાબેન સરડવા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ…
18
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જીલ્લા મહિલા મોરચાની કાર્યકર્તા બહેનોની પરિચય બેઠક ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ના અધ્યક્ષા ડો. શ્રીમતી દીપિકાબેન સરડવા ના અધ્યક્ષ સ્થાને અને વલસાડ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન પટેલની આગેવાનીમાં, પ્રદેશ મહામંત્રીશ્રી તૃપ્તિબેન વ્યાસજી, તેમજ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ ગુજરાત પ્રદેશ મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ ના મોરારજી દેસાઈ ઓડીટોરીયમ ખાતે બેઠક મળી હતી.

આ તબબકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી હેમંતભાઈ કનસારાજી એ જણાવાયું હતું કે દેશ ના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના સફળ નેતૃત્વમાં હેઠળ દેશ ના મંત્રી મંડળ થી લઈ ગ્રામ પંચાયત સ્થળે પણ મહિલાઓ ને ખુબજ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે તેમજ આવનારા વાપી નગરપાલિકા ની ચૂંટણીઓ તેમજ વિધાનસભા ની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ના તમામ મહિલાઓ અત્યાર થી કામે લાગી જવા હાકલ કરી હતી. આ સાથેજ એમણે હાલ ના પ્રદેશ પ્રમુખ અને પેજ પ્રમુખ ના પ્રણેતા માનનીય શ્રી સી.આર.પાટીલ ના કુશળ અને સફળ નેતૃત્વ હેઠળ કોરોના કાળ ના ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે વિસ્તૃત માહિતીઓ આપી હતી.

તા તબક્કે પ્રદેશ મોરચાના ના ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પેટલ એ જણાવ્યું હતું કે જેતે સમયે ગુજરાત રાજ્ય ના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલે દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ગુજરાત માં અલગથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ની વ્યવસ્થા ઉભી કરી મહિલાઓ અને બાળકો પ્રત્યે ની એમની સંવેદના અને લાગણી નો પરિચય કરાવ્યો હતો.. કાર્યકેમમાં ઉપસ્થિત પ્રદેશ મોરચાના મંત્રી અને વલસાડ જિલ્લા ના પ્રભારી શ્રીમતી શીતલબેન સોની એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય સી.આર.પાટીલજી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ પેજ કમિટી નું કામ વલસાડ જિલ્લા ના સત્વરે પૂર્ણ કરી આવનારી ચૂંટણીઓ માં વલસાડ મહિલા મોરચો પણ એટલુંજ યોગદાન આપે એવી હાકલ કરી હતી…

ADVERTISEMENT

કાર્યક્રમ ના ઉપસ્થિત પ્રદેશ મહિલા મોરચાના ના મહામંત્રી શ્રીમતી તૃપ્તિબેન વ્યાસ દ્વારા વલસાડ જિલ્લા મહિલા મોરચા ની બેહનોને પાર્ટી લક્ષી જરૂરી સૂચનો કર્યા હતા અને આવનારી ચૂંટણીઓ માં સંપૂર્ણ બહુમતી થી ભારતીય જનતા પાર્ટી ના તમામ લોકોને ચૂંટી લાવવા માટે ના સૂચનો કર્યા હતા. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચાના ના હોદેદારો અને કાર્યકર્તા બહેનો ના પરિચય કાર્યક્રમ માં ઉપસ્થિત પ્રદેશ મહિલા મોરચાના ના સન્માનીય અધ્યક્ષા ડો. દીપિકાબેન સરડવા એ જણાવ્યું હતું કે હાલે મહિલાઓને ૫૦% અનામત નો લાભ મળી રહયો છે તેમજ ગુજરાત ની સંવેદનશીલ સરકાર માં સરકારી નોકરીઓ માં મહિલાઓને ૩૩% અનામત આપવામાં આવ્યું છે તેમજ જેમ ઘર ચાલવવા માટે ઘરની મહિલાઓનું સશક્ત હોવું જરૂરી છે એજ રીતે દેશ ચલાવવા માટે દેશ ની મહિલાઓનું સશકત અને પગભર થવું ખુબજ જરૂરી છે શ્રીમતી દીપિકાબેન સરડવા એ વધુ માં જણાવ્યું હતું કે હાલે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા જે રીતે કેન્દ્ર મંત્રી મંડળ માં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે એનાથી એ સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટી મહિલાઓ ના સન્માન વિશે કેટલી ચિંતિત છે તેમજ દેશના વડાપ્રધાનજી ના નેતૃત્વ માં સફળતા પૂર્વક ચાલી રહેલ કેન્દ્ર સરકાર દ્વારા પ્રભુ શ્રી રામ ભગવાન ના અયોધ્યા સ્થિત રામ મંદિર નિર્માણ કાર્ય,કાશ્મીર માં કલમ ૩૭૦ નાબુદી, મુસ્લિમ મહિલાઓ માટે ટ્રીપલ તલાક કાયદા નું ગઠન તેમજ નક્સલવાદ અને આતંકવાદ ઉપર લગામ અંગે ની વિસ્તૃત માહિતીઓ આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી.આર. પાટીલજી ના અધ્યક્ષ પદ સાંભળવાની સાથે પાર્ટી માં એક નવી ઉર્જા અને ચેતના ની સંચાર થયા હોવાની સાથે તેમની પેજ કમિટી ની રણનીતિ અંગે ની છણાવટ કરી હતી..

આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લાના સાંસદ શ્રી ડો.કે.સી.પટેલ, મા.ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ શ્રી કનુભાઇ દેસાઇ પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી સીતાબેન નાયક, ઉપપ્રમુખ શ્રીમતિ જીગીત્સાબેન પટેલ, જીલ્લા મંત્રી શ્રીમતિ હેતલબેન પટેલ, જીલ્લા કોષાધ્યક્ષ શ્રી રાજેશભાઈ ભાનુશાલી,જિલ્લા ભાજપ મીડીયા કન્વીનરશ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે,જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ સ્નેહિલ દેસાઈ, સોશિયલ મીડીયા ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, જિલ્લાના વિવિધ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, શ્રીમતિ કિન્નરીબેન પટેલ, શ્રીમતિ જ્યોત્સ્નાબેન દેસાઈ, શ્રીમતિ ચારુશિલા બેન, જીલ્લા ના નગરસેવિકાશ્રીઓ, તાલુકા, જીલ્લા પંચાયતના મહિલા સદસ્યશ્રીઓ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો શ્રીઓ, મંડળના મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંડળના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલા બહેનો ઉપસ્થિત રહ્યા હતા, આ પરિચય બેઠક નું સંચાલન જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતિ ગીતાબેન પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધી જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતિ અલ્કાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું…

ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

તેરે સે શાદી કર કે યહી દીન દેખને થે, મોડાસામાં યુવકે યુવતીનો જાહેરમા ઠપકારતા તમાશો

Next Post

વલસાડ ઉડાણપુલના જર્જરિત પથભાજક મોટો અકસ્માત નોતરશે

Related Posts

સુરખાઈ ગામે ભાજપ દ્વારા આભાર સંમેલન યોજવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાત

સુરખાઈ ગામે ભાજપ દ્વારા આભાર સંમેલન યોજવામાં આવ્યું હતું.

April 3, 2022
204
ડાંગ જિલ્લામાં જંગલોમાં પેશકદમી કરતા કથિત રાજા સહિત 30 લોકો સામે અટકાયતી પગલા લેવાશે
દક્ષિણ ગુજરાત

ડાંગ જિલ્લામાં જંગલોમાં પેશકદમી કરતા કથિત રાજા સહિત 30 લોકો સામે અટકાયતી પગલા લેવાશે

April 1, 2022
61
બીલીમોરા નગરપાલિકાનો તુધલકી નિર્ણય, નળ કનેક્શન રદ કરવું હોય તો પાણીનો ટેસ્ટ રિપોર્ટ જમા કરાવવાં ફરમાન
દક્ષિણ ગુજરાત

બીલીમોરા નગરપાલિકાનો તુધલકી નિર્ણય, નળ કનેક્શન રદ કરવું હોય તો પાણીનો ટેસ્ટ રિપોર્ટ જમા કરાવવાં ફરમાન

March 31, 2022
43
નવસારીમાં બની કરૂણ ઘટના, બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી નીકળે તે પહેલા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું
દક્ષિણ ગુજરાત

નવસારીમાં બની કરૂણ ઘટના, બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી નીકળે તે પહેલા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું

March 30, 2022
802
દ.ગુજરાતની બે રેલીઓમાં ગેરહાજર રહેલા કિશન પટેલ ગાંધીનગરમાં અચાનક પ્રગટ કેમ થયા? રાજકીય ગણગણાટ શરૂ
દક્ષિણ ગુજરાત

દ.ગુજરાતની બે રેલીઓમાં ગેરહાજર રહેલા કિશન પટેલ ગાંધીનગરમાં અચાનક પ્રગટ કેમ થયા? રાજકીય ગણગણાટ શરૂ

March 26, 2022
1.2k
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વઘઇ તાલુકાના માનમોડી ગ્રામ પંચાયતની 2022/23 સામાન્ય સભા તોફાની બની હતી
દક્ષિણ ગુજરાત

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વઘઇ તાલુકાના માનમોડી ગ્રામ પંચાયતની 2022/23 સામાન્ય સભા તોફાની બની હતી

March 19, 2022
32
Next Post
વલસાડ ઉડાણપુલના જર્જરિત પથભાજક મોટો અકસ્માત નોતરશે

વલસાડ ઉડાણપુલના જર્જરિત પથભાજક મોટો અકસ્માત નોતરશે

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
92
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
321
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
428
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
529
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

by Editors
April 8, 2022
2.2k

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા આ ત્રણ ખેલાડીઓમાં છે જબરદસ્ત કનેક્શન, જાણીને ચોકીં ઉઠશો

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
357948
Your IP Address : 35.170.82.159
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link