Wednesday, March 22, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home Uncategorized

અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ,ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ગાંધીનગરમાં કરશે આ લોકાર્પણ

by Editors
October 14, 2022
in Uncategorized
Reading Time: 1min read
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના બેફામ નિવેદનો સામે સમગ્ર ગુજરાત આજે રોષે ભરાયું છે: યમલ વ્યાસ
7
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે આજે અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંઘી આશ્રમમાં 30 મિનિટ સમય પસાર કર્યો હતો. અમદાવાદ અને ગાંઘીનગર ખાતે તેમ 
નેલ્શન મંડેલાના જીવન પર ગાંધીજીના પ્રભાવને લઈને પણ જામકારી મેળવી હતી. ગાંધીનગરમાં જીએનએલયુના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. વિવિધ સુવિધાઓનું ઈ લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ તેના હસ્તે કરવામાં આવશે.

ગાંઘીનગરમાં ‘એકસલન્સ ઈન હાયર એજ્યુકેશન’ કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહેશે.

ગુજરાત શિક્ષણ વિભાગ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડના હસ્તે આ પ્રસંગે વિવિધ પ્રકલ્પોનો ડિજિટલી શિલાન્યાસ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટઅમદાવાદ ખાતે તેમજ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન ડ્રોન ટેક્નોલૉજીનું ઇ-લોકાર્પણ કરશે.

 આ પ્રસંગે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને શિષ્યવૃત્તિ અને  યોજના અંતર્ગત લાભાર્થીઓને સ્ટાઈપેન્ડનું વિતરણ પણ કરવામાં આવશે. SHODH- ScHeme Of Developing High quality research યોજના અંતર્ગત વિવિધ વિષયોમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકારે યુનિવર્સિટીઓમાં ગુણાત્મક સંશોધન (પીએચડી)ને પ્રોત્સાહન આપવા માટે સંશોધન કરનાર વિદ્યાર્થીને ૨ વર્ષમાં કુલ રૂ.૪ લાખની નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી ૧,૭૪૬ વિદ્યાર્થીઓને રૂ. ૪૨.૬૯ કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) યોજના હેઠળ હાલ સુધીમાં 344909 વિદ્યાર્થીઓને રૂ. 1477.79 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. વર્ષ 2022-23 દરમિયાન 70,000 વિદ્યાર્થીઓને રૂ. 350 કરોડની નાણાકીય સહાય પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

દાહોદમાં ૧૩ માં તબક્કાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૨૭૬૦ લાભાર્થી નાગરિકોને રૂ. ૧૦.૦૩ કરોડથી વધુ રકમના યોજનાકીય લાભો અપાયા

Next Post

ગરીબ કલ્યાણ મેળાની તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા વિકાસ અધિકારી ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

Related Posts

બાબા વાંગાની ભવિષ્યવાણીઃ બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી, ભારતમાં બે મહિનામાં આવી શકે છે આ મોટી મુશ્કેલી
Uncategorized

બાબા વાંગાની ભવિષ્યવાણીઃ બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી, ભારતમાં બે મહિનામાં આવી શકે છે આ મોટી મુશ્કેલી

November 17, 2022
9
સેમીફાઇનલમાં કારમી હાર માટે કોણ છે જવાબદાર? રોહિત શર્માએ હાર માટે આ ભુલોને ગણાવી કારણભૂત
Uncategorized

સેમીફાઇનલમાં કારમી હાર માટે કોણ છે જવાબદાર? રોહિત શર્માએ હાર માટે આ ભુલોને ગણાવી કારણભૂત

November 11, 2022
4
ભારતમાં દેખાશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, સૂતક કાલ લાગુ થાય તે પહેલા આ ત્રણ કામ કરી લો
Uncategorized

ભારતમાં દેખાશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, સૂતક કાલ લાગુ થાય તે પહેલા આ ત્રણ કામ કરી લો

November 7, 2022
32
વ્હીલચેર પર બેસીને પલભરમાં આર્ટ દોરી બતાવનાર 12 વર્ષનો અયાન ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે લડી રહ્યો છે, બિમારીથી સાજા થવા 16 કરોડની જરૂર હોવાથી શરુ કરાયું #iloveayaan કેમ્પેઈન
Uncategorized

વ્હીલચેર પર બેસીને પલભરમાં આર્ટ દોરી બતાવનાર 12 વર્ષનો અયાન ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે લડી રહ્યો છે, બિમારીથી સાજા થવા 16 કરોડની જરૂર હોવાથી શરુ કરાયું #iloveayaan કેમ્પેઈન

November 1, 2022
12
ભાજપ કાર્યાલય : જુનાગઢની સાત વિધાનસભા બેઠકોની સેન્સ લેવા ત્રણ નિરીક્ષકો આવ્યા
Uncategorized

વડાપ્રધાન મોદી ૩૧ ઓકટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાશે આવશે. . .

October 27, 2022
8
ભાજપ કાર્યાલય : જુનાગઢની સાત વિધાનસભા બેઠકોની સેન્સ લેવા ત્રણ નિરીક્ષકો આવ્યા
Uncategorized

અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ નીચે આવ્યો, દિવાળીમાં ફટાકડા ફૂટતા વાતાવરણ થયું હતું પ્રદૂષિત

October 27, 2022
5
Next Post
જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૮મીએ યોજાશે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી રોજગાર ભરતી મેળો

ગરીબ કલ્યાણ મેળાની તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા વિકાસ અધિકારી ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

Recent Posts

  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
  • અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડનું એડવાન્સ બુકિંગ!
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
379761
Your IP Address : 3.235.173.24
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link