
વ્હોટ્સઍપનું નવું ફીચર્સ : પીએમ મોદી વોટ્સએપ ચેનલ્સમાં જોડાયા અને ત્રણ જ દિવસમાં 28 લાખ ફોલોવર્સ જોડાયા વ્હોટ્સએપ ચેનલ શું છે અને કેવી રીતે જોડાવું
ભારતમાં લોન્ચ થયાના થોડાક દિવસોમાં જ વોટ્સએપનું નવું ફિચર વોટ્સએપ ચેનલ્સ (WhatsApp Channels) પોપ્યુલર થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત કેટલાક રાજકીય નેતાઓએ વ્હોટ્સએપ ચેનલમાં જોડાયા છે. નરેન્દ્ર મોદી તો મંગળવારે વોટ્સએપ ચેનલ્સમાં જોડાયા હતા અને આજે શુક્રવાર સુધીમાં તો તેમના 28 લાખથી વધુ ફોલોઅર્સ થઇ ગયા હતા. મેટા(Meta)ના જણાવ્યા મુજબ કેટરિના કૈફ, અક્ષય…