
આનંદ મહેન્દ્રના એક નિર્ણયથી કેનેડાને લાગ્યો મોટો ઝટકો
છેલ્લા થોડા દિવસોથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં મોટો તણાવ સર્જાયો છે અને તેના કારણે બને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડવા પામી છે. કેનેડા પ્રધાનમંત્રી ટ્રુડોના ખાલીસ્તાની પ્રેમ અને ખાલિસ્તાની આતંકવાદીઓ પ્રત્યે કેનેડા સરકારના વલણથી બંને દેશોના સંબંધોમાં તણાવ સર્જાયો છે. ભારત દ્વારા 2020માં આતંકવાદી જાહેર કરાયેલ ખાલીસ્તાની હરદીપ સિંહ નિજ્જર નામના કેનેડિયન નાગરિકની ગોળી…