દિવાળીના શુભ દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ ? આ રહ્યાં ઉપાયો
દિવાળીના રોજ મુહૂર્ત જોઈને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું મહાત્મ્ય રહ્યું છે. દિવાળીની રાતે જો દેવી માતાને પ્રસન્ન કરવા આરાધના કે ઉપાય કરાય તો ચોક્કસ જ ફળ મળે છે…
ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યા
દેશના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની ધરપકડ ચાલી રહી છે. હવે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 50 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરીને અટકાયત કરવામાં આવી છે. આ સિવાય…
ગુજરાત સરકારે દિવાળી પહેલા ખેડૂતોને આપી મોટી ભેટ, 1419 કરોડ રૂપિયાની રાહત જારી કરી
ગુજરાત સરકારે બુધવારે 1,419.62 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી જેમણે આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. એક સત્તાવાર રીલીઝમાં…
છેલ્લા એક સપ્તાહમાં ભારતની 120 ફ્લાઇટ્સને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
છેલ્લા એક સપ્તાહમાં ભારતીય એરલાઈન્સની 120થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ સોમવારે કહ્યું હતું કે બોમ્બની ધમકીઓ અફવા છે, પરંતુ તેને હળવાશથી લઈ…
જમ્મુ આતંકવાદી હુમલો: પરપ્રાંતિય મજૂરો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો…આ વર્ષે પાંચમો હુમલો; TRF એ જવાબદારી લીધી
આતંકવાદીઓએ શ્રીનગર-લેહ નેશનલ હાઈવેની ટનલ નિર્માણ સ્થળ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બડગામના ડૉક્ટર શાહનવાઝ મીર અને બિહારના 5 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. કાશ્મીરમાં પરપ્રાંતિય મજૂરો ફરી આતંકવાદીઓના નિશાના…
અમદાવાદમાં ફરી એક વખત ટોળાએ મચાવ્યો આતંક, સોસાયટીના લોકોમાં ભયનો માહોલ
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. શહેરમાં માથાભારે તત્વોને જાણે કાયદોનો કોઇ ડર રહ્યો જ નથી. થોડા સમય પહેલાં ઘાટલોડિયાની સાસાયટીમાં ઉઘાડી તલવારો લઇને આતંક મચાવનાર…
ગેમઝોન સંચાલકોની દિવાળી સુધરે તેવા સંકેત, ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું
રાજકોટના ગેમઝોનમાં થયેલી આગ દુર્ઘટના બાદ સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગેમઝોન બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. ગેમઝોન ચલાવતાં સંચાલકોને હવે થોડી રાહત થઇ છે. સરકારે જાહેરનામું બહાર પાડ્યું…
ભાડા કરાર વિના ઘરોમાં ભાડુઆત રાખતા હો તો સાવધાન, વલસાડ પોલીસે ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યુ
હાલ ગુજરાત પોલીસ દ્વારા વિવિધ ડ્રાઇવ ચલાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં થતી ગુનાખોરીમાં ગુનેગારો પરપ્રાંતના હોવાનું ઘણાખરા કેસોમાં સામે આવતું હોય છે. તેને…