Thursday , 9 April 2026
Home રમતગમત T20WC-2026 : સુપર-8નું શેડ્યૂલ જાહેર, જાણો કઈ ટીમ કોની સામે, ક્યારે અને ક્યાં ટકરાશે…
રમતગમત

T20WC-2026 : સુપર-8નું શેડ્યૂલ જાહેર, જાણો કઈ ટીમ કોની સામે, ક્યારે અને ક્યાં ટકરાશે…

T20 વર્લ્ડ કપ 2026 સુપર એટ ઓલ ટીમ શેડ્યૂલ: પ્રથમ સેમીફાઈનલ 4 માર્ચે, બીજી સેમીફાઈનલ 5 માર્ચે, જ્યારે ફાઈનલ 8 માર્ચે રમાશે.

T20 વર્લ્ડ કપ 2026 ના સુપર-8નું ચિત્ર હવે પૂરી રીતે સ્પષ્ટ થઈ ગયું છે. ભારત, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાને સુપર-8 માં સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયાનું સુપર-8 માંથી બહાર થવું ચોંકાવનારું છે. તો બીજી તરફ, ગત વખતે સેમીફાઈનલ રમનાર અફઘાનિસ્તાન પણ સુપર-8 માં જગ્યા બનાવી શક્યું નથી. ICC એ સુપર-8 નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે.

સુપર-8 માટે ક્વોલિફાય થયેલી ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1 માં ભારત, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ છે. ગ્રુપ 2 માં શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન છે.


સુપર-8 ના મુકાબલા પર એક નજર

તારીખમેચ (ટીમ vs ટીમ)સ્ટેડિયમ અને શહેરસમય
21 ફેબ્રુઆરીન્યુઝીલેન્ડ vs પાકિસ્તાનઆર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોસાંજે 7:00 વાગ્યે
22 ફેબ્રુઆરીશ્રીલંકા vs ઈંગ્લેન્ડપલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, કેન્ડીબપોરે 3:00 વાગ્યે
22 ફેબ્રુઆરીભારત vs દક્ષિણ આફ્રિકાનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદસાંજે 7:00 વાગ્યે
23 ફેબ્રુઆરીઝિમ્બાબ્વે vs વેસ્ટ ઈન્ડિઝવાનખેડે સ્ટેડિયમ, મુંબઈસાંજે 7:00 વાગ્યે
24 ફેબ્રુઆરીઈંગ્લેન્ડ vs પાકિસ્તાનપલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, કેન્ડીસાંજે 7:00 વાગ્યે
25 ફેબ્રુઆરીન્યુઝીલેન્ડ vs શ્રીલંકાઆર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોસાંજે 7:00 વાગ્યે
26 ફેબ્રુઆરીદક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદબપોરે 3:00 વાગ્યે
26 ફેબ્રુઆરીભારત vs ઝિમ્બાબ્વેએમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈસાંજે 7:00 વાગ્યે
27 ફેબ્રુઆરીઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડઆર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોસાંજે 7:00 વાગ્યે
28 ફેબ્રુઆરીપાકિસ્તાન vs શ્રીલંકાપલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, કેન્ડીસાંજે 7:00 વાગ્યે
1 માર્ચઝિમ્બાબ્વે vs દક્ષિણ આફ્રિકાઅરુણ જેટલી સ્ટેડિયમ, નવી દિલ્હીબપોરે 3:00 વાગ્યે
1 માર્ચભારત vs વેસ્ટ ઈન્ડિઝઈડન ગાર્ડન્સ, કોલકાતાસાંજે 7:00 વાગ્યે

નોકઆઉટ સ્ટેજ

  • પ્રથમ સેમીફાઈનલ: 4 માર્ચ
  • બીજી સેમીફાઈનલ: 5 માર્ચ
  • ફાઈનલ: 8 માર્ચ

Related Articles

રમતગમત

આટલા હજાર કરોડમાં રાજસ્થાન રોયલ્સ વેચાઈ: IPL ઈતિહાસની સૌથી મોંઘી ટીમ, કાલ સોમાણી બન્યા નવા માલિક

અમેરિકન-ભારતીય ઉદ્યોગપતિના ગ્રુપે 1.63 બિલિયન ડોલરમાં ખરીદી ફ્રેન્ચાઇઝી; રોબ વોલ્ટન પણ ડીલમાં...

રમતગમત

SRH માલિક કાવ્યા મારને હરાજીમાં ભારતીય આર્મીની મજાક ઉડાવનાર પાકિસ્તાની ખેલાડીને ₹2.34 કરોડમાં ખરીદ્યો…

SRH માલિક કાવ્યા મારને હરાજીમાં ₹2.34 કરોડ ખર્ચીને એક પાકિસ્તાની ખેલાડી ખરીદ્યો....

રમતગમત

ગજબ બેજતી હૈ ! ‘અમારે વાસણો ઘસવા પડ્યા’, ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાન હોકી ટીમના હાલ થયા બેહાલ

પાકિસ્તાન હોકી કેપ્ટન: શકીલ અમ્માદ બટ્ટે આજે સવારે લાહોર એરપોર્ટ પર મીડિયાને...

રમતગમત

ભારત સામે T20 વર્લ્ડ કપ 2026માં મેચનો બહિષ્કાર કરવો પાકિસ્તાનને ભારે પડશે? ICC ભારે દંડ ફટકારી શકે છે

પાકિસ્તાન સરકારે ભારત સામે T20 વર્લ્ડ કપમાં મેચ રમવાનો ઇનકાર કરી દીધો...