Wednesday , 10 June 2026
Home ગુજરાત ગુજરાત સરકારે 72 IAS અધિકારીઓની બદલીના કર્યા આદેશ, જોઈ લો બદલીની સંપૂર્ણ યાદી
ગુજરાત

ગુજરાત સરકારે 72 IAS અધિકારીઓની બદલીના કર્યા આદેશ, જોઈ લો બદલીની સંપૂર્ણ યાદી

ગુજરાત સરકાર દ્વારા 13 મે, 2026ના રોજ રાજ્યનાં 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂંકો અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે.

કલેક્ટરોની નિમણૂંક

🔹 ભવ્ય વર્મા – અમદાવાદના કલેક્ટર
🔹 અનિલકુમાર આર. રણવાસિયા – કચ્છ-ભુજના કલેક્ટર
🔹 તેજસ દિલીપભાઈ પરમાર – સુરતના કલેક્ટર
🔹 યોગેશ ચૌધરી – જૂનાગઢના કલેક્ટર
🔹 નિતિન વી. સંગવાન – વલસાડના કલેક્ટર
🔹 દેવ ચૌધરી – વ્યારાના કલેક્ટર
🔹 ડૉ. નવનાથ કોન્ડિબા ગવહાણે – ભરૂચના કલેક્ટર
🔹 મનીષ ગુરવાની – નવસારીના કલેક્ટર
🔹 સ્વપ્નિલ ખરે – મોરબીના કલેક્ટર
🔹 ગંગા સિંહ – રાજપીપળાના કલેક્ટર
🔹 સુરભિ ગૌતમ – દાહોદના કલેક્ટર
🔹 ડૉ. પ્રશાંત જીલોવા – પાટણના કલેક્ટર
🔹 મિલિંદ બાપના – મોડાસાના કલેક્ટર
🔹 એન. ડી. પરમાર – આહવાના કલેક્ટર

મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક

🔹 જે. એસ. પ્રજાપતિ – ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર
🔹 દીપેશ કેડિયા – જામનગર મ્યુનિસિપલ કમિશનર
🔹 પ્રભવ જોષી – જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર
🔹 કિરણ બી. ઝવેરી – નડિયાદ મ્યુનિસિપલ કમિશનર
🔹 શાલિની દુહાન – મહેસાણા મ્યુનિસિપલ કમિશનર
🔹 એન. એફ. ચૌધરી – વાપી મ્યુનિસિપલ કમિશનર
🔹 આર. એન. ડોડિયા – આણંદ મ્યુનિસિપલ કમિશનર

વિભાગીય અને મહત્વની નિમણૂંકો

🔹 ડી. એન. મોદી – Development Commissioner, ગાંધીનગર
🔹 આનંદ બાબુલાલ પટેલ – શાળાઓના કમિશનર, ગાંધીનગર
🔹 સુજીત કુમાર – સ્ટેટ ટેક્સ સ્પેશિયલ કમિશનર, અમદાવાદ
🔹 અજય પ્રકાશ – MD, GETCO, વડોદરા
🔹 ગૌરાંગભાઈ એચ. મકવાણા – Director, GEDA
🔹 ક્ષિપ્રા એસ. અગ્રે – Commissioner, MSME
🔹 મિરાંત જતીન પરીખ – CEO, AUDA
🔹 જેસ્મીન હસરત – CEO, GUDA

જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ની નિમણૂંક

🔹 પાટીલ આનંદ અશોક – વડોદરા
🔹 દેવેન્દ્ર પ્રકાશ મીના – સુરત
🔹 અંચુ વિલ્સન – મહેસાણા
🔹 નિશા – જામનગર
🔹 જીવાણી કાર્તિક નાગજીભાઈ – નવસારી
🔹 જયંત સિંહ રાઠોડ – જૂનાગઢ
🔹 પ્રણવ વિજયવર્ગીય – ગોધરા
🔹 મહેક જૈન – મોડાસા
🔹 વિદ્યાસાગર – મોરબી

Related Articles

ગુજરાત

PM મોદીજીનું માર્ગદર્શન, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાં અથાક પ્રયાસો અને જનતાનો વિશ્વાસ બન્યો વિકાસનો આધાર – આર. વી. મહેતા

👉ઐતિહાસિક વિકાસ યોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસની સાક્ષી બની દીવની જનતા, દમણ ખાતે...

ગુજરાત

આજથી શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’, ગુજરાત પોલીસ સાયબર ગુનેગારો સામે એક્શન મોડમાં

ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ઠગાઈના કેસોને લઈને રાજ્ય સરકાર અને...

ગુજરાત

ગુજરાતમાં રાજકીય ગરમાવો : ભાજપના ‘ડર’થી કોંગ્રેસે આ શહેરના 60થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે અન્ય કોઈ મહત્વની રાજકીય હિલચાલ, પક્ષપલટા...