• Fri. Jan 16th, 2026

એરલાઈન્સ બાદ CRPF સ્કૂલોમાં બોમ્બની ધમકી મળતા ગભરાટ, પોલીસ હાઈ એલર્ટ પર

દેશની વિવિધ CRPF શાળાઓને બોમ્બની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ પોલીસ ફોર્સ એલર્ટ પર છે અને ધમકીઓની તપાસ કરવામાં આવી રહી છે. જે શાળાઓને ધમકીઓ મળી છે તેમાં બે દિલ્હીમાં અને એક હૈદરાબાદમાં છે. ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં દેશની વિવિધ એરલાઈન્સને પણ બોમ્બની ધમકીઓ મળી રહી છે.