Cricket News : ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડીએ ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
Cricket News : ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ૩૫ વર્ષીય ખેલાડીએ બ્લેક કેપ્સ માટે ૬૯ મેચ રમીને પોતાની કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય લીધો…
