Gold Price Todey : સોના અને ચાંદીના વાયદાના ભાવ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા.
Gold Price Todey : સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઉંચા સ્તરે પહોંચી રહ્યા છે. મંગળવાર (23 ડિસેમ્બર) ના રોજ, સતત બીજા દિવસે, સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ સર્વકાલીન…
