નવસારીમાં વાસી બોરસી ખાતે યોજાનાર ‘લખપતિ દીદી’ કાર્યક્રમ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેશે.
આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિનના દિવસે યોજનારા આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની કુલ 1,50,000 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને બંદોબસ્તની તમામ…
