Gujarat : સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ રેકેટ ઝડપાયું.
Gujarat : સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચાણનું મોટું રેકેટ પકડાયું છે. અમરોલી છાપરાભાઠા રોડ પર હિલ્ટન બિઝનેસ હબના ગોડાઉનમાંથી પોલીસે 16.36 લાખ રૂપિયાનો નકલી શેમ્પુ જપ્ત…
Gujarat સરકારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો સ્થાપવાનું આયોજન કર્યું.
Gujarat : ગુજરાત સરકારે રાજ્યના અંતરિયાળ ગામડાઓના લોકોને જરૂરિયાતના સમયે નજીકના સ્થળોએ આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવા માટે પેટા જિલ્લા હોસ્પિટલો બનાવવાનો અભિગમ અપનાવ્યો છે. આ અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભિલોડા સામુહિક…
Gujarat માં ગરમી અને હીટ વેવનું એલર્ટ. રાજ્યના ઘણા ભાગોમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે.
Gujarat : ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ધૂળની ડમરીઓની આગાહી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ સુધી ધૂળની ડમરીઓ આવવાની શક્યતા છે. આગામી સાત…
ગુજરાતમાં Zombie ઇ-સિગારેટ પકડાઈ: SMCનો મોટો ખુલાસો
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામમાંથી એક ચોંકાવનારી અને ગુજરાતમાં પ્રથમવાર સામે આવેલી ઘટના પોલીસના હાથે પકડી પડી છે. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ zombie નામની ઇ-સિગારેટ સાથે હાઈબ્રીડ ગાંજો…
શિક્ષણ માટે લક્ષ્મીબેનનો અડગ સંકલ્પ: આજના યુવાનો માટે આદર્શ
લક્ષ્મીબેનનો અનોખો નિર્ણય: લગ્નના દિવસે પણ “શિક્ષણ પ્રથમ” દેવગઢ બારીયાની વાય.એસ. આર્ટ્સ અને કે.એસ. શાહ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની લક્ષ્મીબેન જયંતીભાઈએ શિક્ષણ પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતાનું અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે.…
મેલબર્નમાં ગુજરાતી યુવાનની નૃશંસ હત્યા: વતન પરત આવેલા મૃતદેહે આખા ગામને રડાવ્યું
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાંથી એક હ્રદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં મૂળ નવસારી જિલ્લાના બીલીમોરાના વતની મિહિર દેસાઈની હત્યા કરવામાં આવી. 10 દિવસ પહેલાં મેલબર્નના પૂર્વ બરવૂડ વિસ્તારમાં તેમના જ રૂમમેટે…
પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર હિંસાના વિરોધમાં ગુજરાતભરમાં વિહિપ અને બજરંગ દળનું ઉગ્ર પ્રદર્શન
પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ગુજરાતના અનેક શહેરોમાં આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા. આંદોલન દરમિયાન વિવિધ શહેરોમાં મમતા…
વલસાડ જિલ્લામાં ગરમીનું ત્રાસ, ધરમપુરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું
તંત્રએ બપોરે બહાર ન નીકળવાની આપી સૂચના, ઠંડા પદાર્થીઓના ઉપયોગ પર ભાર વલસાડ જિલ્લામાં ગરમીનો કહેર યથાવત્ છે. સમગ્ર જિલ્લામાં તાપમાનનો પારો ચઢતો જ રહ્યો છે અને આજે આ સિઝનનો…
Gold Prize Today : સોનાની વધતી કિંમતો વચ્ચે રાહતના સમાચાર, ચાંદીમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો.
Gold Prize Today :સોનાની વધતી કિંમતો વચ્ચે રાહતના સમાચાર છે. 19 એપ્રિલ, 2025 ના રોજ, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. સવારે 8 વાગ્યાના આંકડા મુજબ…
