Wednesday , 18 March 2026

More top stories

ગુજરાત

કુકેરીમાંથી ટોરવણને અલગ પાડવાના પ્રસ્તાવ સામે ગ્રામજનોમાં તીવ્ર રોષ, “એકતરફી નિર્ણય”ના આક્ષેપ સાથે TDOને રજૂઆત

સરપંચે ગામની જાણ બહાર ગ્રામસભા બોલાવી ઠરાવ પસાર કર્યો હોવાનો આક્ષેપ, નિર્ણય રદ ન થાય તો આંદોલનની ચીમકી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી...

Don't miss these

View All

ભારત

BIG BREAKING : દેશમાં ગેસ, પેટ્રોલ અને ડિઝલની સંગ્રહખોરી રોકવા ESMA લાગુ કરવામાં આવ્યું ! શું છે આ ESMA ?

સરકારે તેલ રિફાઇનરીઓને એલપીજી (LPG) ઉત્પાદન વધારવાનો નિર્દેશ આપવા માટે ‘એસ્મા’ (ESMA) કાયદા હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો છે. તેનો હેતુ પશ્ચિમ એશિયામાં...

ગુજરાત

સુરતની બે કોલેજીયન ફ્રેન્ડના આપઘાત કેસમાં મોટો ખુલાસો, આ કારણે ડિપ્રેશનમાં આવી ઉઠાવ્યું ખૌફનાક પગલું

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય રોશની શિરસાઠ અને જ્યોત્સના ચૌધરી નામની બે કોલેજીયન ફ્રેન્ડના કથિત રીતે સ્વામિનારાયણ મંદિર પરિસરના બાથરૂમમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને...

Explore More

View All

ગુજરાત

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-2027નું ગુજરાતનું રૂ.4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ કર્યું

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે (૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬) ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ...

ભારત

મહેરબાની કરીને તમારા બાળકોને ગેમ રમવા ન દેતા… 3 દીકરીઓની આત્મહત્યાથી ભાંગી પડેલા પિતાની વેદના

ગાઝિયાબાદમાં ત્રણ સગીર સગી બહેનોએ 9મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી....

વ્યવસાય

ભારત-યુએસ ટ્રેડ ડીલ: 18 ટકા ટેરિફ ભૂલી જાઓ, આ જરૂરી અમેરિકન વસ્તુઓ પર હવે લાગશે ઝીરો ટેરિફ

ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વચગાળાની ટ્રેડ ડીલ (Interim Trade Deal)...

Trending Now

દુનિયા

F-15 ફાઇટર જેટ ક્રેશ: ઈરાનનો દાવો- કુવૈતમાં અમેરિકાનું લડાકુ વિમાન F-15 તોડી પાડ્યું; જુઓ વીડિયો

ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ સમગ્ર વિસ્તાર યુદ્ધની આગમાં સળગી...

ગુજરાત

સુરતની બે કોલેજીયન ફ્રેન્ડના આપઘાત કેસમાં મોટો ખુલાસો, આ કારણે ડિપ્રેશનમાં આવી ઉઠાવ્યું ખૌફનાક પગલું

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય રોશની શિરસાઠ અને જ્યોત્સના ચૌધરી...

Trending Topics

Explore the best news this week

DGV Vartman Gujarat breaking news
ગુજરાત15 Articles
dgvartman South Gujarat news
ભારત13 Articles
DGV Vartman local Gujarat news
દુનિયા6 Articles
Gujarat today news DGV
મનોરંજન2 Articles
DGV Vartman district news
ધાર્મિક3 Articles
વિજ્ઞાન અને ટેકનોલોજી3 Articles

Editor's picks

View All

રમતગમત

SRH માલિક કાવ્યા મારને હરાજીમાં ભારતીય આર્મીની મજાક ઉડાવનાર પાકિસ્તાની ખેલાડીને ₹2.34 કરોડમાં ખરીદ્યો…

SRH માલિક કાવ્યા મારને હરાજીમાં ₹2.34 કરોડ ખર્ચીને એક પાકિસ્તાની ખેલાડી ખરીદ્યો. કાવ્યા મારનની સનરાઇઝર્સ લીડ્સે ધ હંડ્રેડ 2026 ની હરાજીમાં એક પાકિસ્તાની...

Latest News

View All

દુનિયા

ઈરાન યુદ્ધ વચ્ચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ પોસ્ટ કરનારા 19 ભારતીયોની UAEમાં ધરપકડ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, UAE એ સોશિયલ મીડિયા પર...

DGV Special

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ : ભારતમાં LPG અને તેલ પર તેની કેટલી અસર પડશે? સંપૂર્ણ વાર્તા 10 મુદ્દાઓમાં સમજો

મિડલ ઈસ્ટમાં જંગ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ થવાને...

જીવનશૈલી

સુખ-સૌભાગ્ય મેળવવું હોય તો સ્નાન પહેલા અને પછી આ નિયમોની અવગણના ક્યારેય ન કરો

સ્નાનના નિયમો: સનાતન પરંપરામાં દૈનિક તેમજ તિથિ, પર્વ અથવા વિશેષ માસમાં...

ભારત

BIG BREAKING : દેશમાં ગેસ, પેટ્રોલ અને ડિઝલની સંગ્રહખોરી રોકવા ESMA લાગુ કરવામાં આવ્યું ! શું છે આ ESMA ?

સરકારે તેલ રિફાઇનરીઓને એલપીજી (LPG) ઉત્પાદન વધારવાનો નિર્દેશ આપવા માટે ‘એસ્મા’...

ગુજરાત

સુરતની બે કોલેજીયન ફ્રેન્ડના આપઘાત કેસમાં મોટો ખુલાસો, આ કારણે ડિપ્રેશનમાં આવી ઉઠાવ્યું ખૌફનાક પગલું

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય રોશની શિરસાઠ અને જ્યોત્સના ચૌધરી નામની બે કોલેજીયન ફ્રેન્ડના કથિત રીતે સ્વામિનારાયણ મંદિર પરિસરના બાથરૂમમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને...