Gujarat : શું તમે જાણો છો કે મ્યાનમારમાં આવેલો પ્રચંડ ભૂકંપ ગુજરાતના ભુજમાં આવેલા ભૂકંપ સાથે પણ જોડાયેલો છે.
Gujarat :મ્યાનમાર, થાઈલેન્ડ અને બેંગકોકની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ હતી. આ 200 વર્ષમાં સૌથી ભયંકર અને વિનાશક ભૂકંપ હતો જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. હજારો લોકો બેઘર થઈ…
