અમદાવાદઃ કાર ધીમી ચલાવવાં બાબતે ટકોર કરવા જતાં એમબીએના વિદ્યાર્થીની ઘાતકી હત્યા
ગુજરાત એમ તો સુરક્ષાની બાબતે આખાં દેશમાં વખણાય છે પરંતુ અમદાવાદમાં જે ઘટના સામે આવી છે તેને કાયદો અને વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર…
ગુજરાતના યુવકે કંકોતરી પર લખાવ્યું યોગી આદિત્યનાથનું સુત્ર, ચારેકોર ચાલી રહી છે ચર્ચા
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલું બટોગે તો કટોગેનું સૂત્ર હવે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશમાં જે…
અમરેલીમાં ખેડૂતે કારની સમાધીનો કાર્યક્રમ રાખ્યો, આખું ગામ જમાડ્યું, જાણો શું હતું કારણ
સામાન્ય રીતે આપણે કોઈ સંત કે વ્યક્તિએ સમાધિ લીધાના સમાચાર સાંભળતા જ રહીએ છીએ, પરંતુ ગુજરાતના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાદરશિંગા ગામમાં રહેતા એક ખેડૂતે પોતાની જૂની કારને લકી માનીને…
સુરતઃ ગોલ્ડ ફેક્ટરીમાંથી 1.5 કરોડના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આ રીતે કર્યો ખુલાસો
સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોનાની ફેક્ટરીમાંથી 27 ઓક્ટોબરના રોજ આશરે 1.5 કરોડની કિંમતનો 1822 ગ્રામ રિફાઈન્ડ ગોલ્ડ પાવડરની ચોરી થઈ હતી. જેનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો…
માઉન્ટ આબુમાં દારૂને લઈને ગુજરાતી યુવકો સાથે મારમારી, પોલીસે બે યુવકોની ધરપકડ કરી
દિવાળી દરમિયાન, મોટી સંખ્યામાં ગુજરાતના પ્રવાસીઓ રાજસ્થાનના માઉન્ટ આબુની મુલાકાત લેતા હોય છે, જે રાજસ્થાન રાજ્યનું એકમાત્ર પહાડી પર્યટન સ્થળ છે. પરંતુ હવે અહીં પ્રવાસીઓ સાથે મારપીટ અને દુર્વ્યવહારની ઘટનાઓ…
નકલી આધાર બનાવી સગીરાને મુંબઈની હોટેલમાં લઇ ગયો સુરતનો હીરા કંપનીનો મેનેજર અને થયું મોત, જાણો આખો કિસ્સો
મુંબઈના ગ્રાન્ટ રોડ પર આવેલી એક હોટલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાતમાં હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતો એક શખ્સ સગીર યુવતીને ફસાવીને મુંબઈ લઈ ગયો હતો. હોટલમાં રહેવા…
ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદવી થશે સસ્તી, ગુજરાત સરકારનો મોટો નિર્ણય
રાજ્યના 8 શહેરો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં નોન-ટીપીનો સમાવેશ થાય છે. આ વિસ્તારના જમીન ધારકોને હાલમાં ચૂકવવાપાત્ર પ્રિમિયમમાં રાહત આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત…
રાજકોટ: ગોંડલમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા 9 સગીર સહિત 14 નબીરા, પોલીસે પાંચ યુવકોની ધરપકડ કરી
રાજકોટના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગુંદાસરા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતી વિદેશી દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડયા હતા. રાત્રિ દરમિયાન મહેફિલ જામી પણ એલસીબી અને એસઓજીએ સવાર…
ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભીષણ ગરમીને લીધે લોકો હેરાન
ગુજરાતમાં ચોમસાએ વિધિવત વિદાય લીધા બાદ હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. જો કે રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો…
ડાંગ-આહવામાં તો કપડા પણ રહેવા નથી દેતાઃ રાજભા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઇને આદિવાસી સમાજમાં રોષ
ગુજરાતના અનેક મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી મોટા વિવાદમાં ફસાયા છે. પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્યકાર અને લોક કલાકાર રાજભા ગઢવીનીએ ડાંગના રહીશોને લઇને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી આદીવાસી સમાજમાં…
