કાળા જાદુ સામે બનેલા નવા કાયદા હેઠળ રાજકોટમાં પહેલો ગુનો નોંધાયો, સ્મશાનમાં વિધી કરનારની ધરપકડ
ગુજરાત પોલીસે સ્મશાનની અંદર કેટલીક ધાર્મિક વિધિઓ કરવા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ 29 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી.…
ગરીબોના અધિકાર પર તરાપ! અમદાવાદની એક ખાનગી શાળામાં 63 બાળકોને આરટીઇ હેઠળ ખોટી રીતે એડમિશન અપાયા
રાઇટ ટુ એજ્યુકેશનમાં અમદાવાદની એક ખાનગી સ્કૂલમાં 63 બાળકોના પ્રવેશ ખોટી રીતે અપાયા હોવાનું સામે આવ્યું છે. વાલીઓએ જ અમદાવાદ શહેર ડીઈઓની સુનાવણીમાં સ્વીકાર કર્યો હતો કે એડમિશન મેળવવા માટે…
સુરેન્દ્રનગરમાં સગીરા પર સાત મહિના સુધી આઠ નરાધમોએ દૂષ્કર્મ ગુજાર્યુ, ભાઇને જાનથી મારી નાખવાની આપતા હતા ધમકી
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઇ રહી. વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ધાંગ્રધા અને મહેસાણા બાદ હવે સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખ્સોએ દુષ્કર્મ…
હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી, આજથી આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ
સમગ્ર દેશમાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઇ લીધી હોવા છતાં ગુજરાતમાં હજુ પણ વરસાદનું સંકટ યથાવત છે. આગામી 5માંથી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા…
દિવાળી ટાણે જ લિકર પરમિટ મેળવવાં માટે ગુજરાતીઓએ 25 હજાર ચૂકવવાં પડશે, પરમિટમાં કરાયો ધરખમ વધારો
સુરતીઓ ખાણી-પીણી માટે દેશભરમાં જાણીતા છે. સુરતમાં લિકર પરમિટ ધરાવતા શહેરીજનોનો હાલના વર્ષોમાં વધી રહ્યો છે. હાલના સમયે 12500થી વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. નવી લિકર પરમિટ બનાવવા કે…
કચ્છના આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવી 30 લાખ રૂપિયાની માંગણી, પોલીસે મહિલાને ઝડપી પાડી
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવનાર મહિલાની પોલીસે ધરપકડ કરી છે. અશ્લીલ વીડિયો ઉતારી બ્લેક મેઈલ કરીને 30 લાખ રૂપિયા પડાવવા પ્રયાસ કરાયો હતો. આ મામલે મહિલા…
અમદાવાદ, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં જીએસટી ફ્રોડ કેસ મામલે ઇડીના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુજરાતના વિવિધ શહેરોમાં દરોડા પાડ્યા હતા. GST છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તાજેતરમાં એક પત્રકાર સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.…
ડુંગરી ફળિયા પ્રાથમિક શાળા બાબરખડકમાં વીજ પડતાં નુકશાન, સરપંચ સહિત SMC સભ્યોએ સ્થળ નિરીક્ષણ કર્યું
કપરાડા તાલુકાના બાબરખડક ડુંગરી ફળિયા ખાતે પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં કુલ અંદાજિત 36 જેટલા માસુમ બાળકો અભ્યાસ કરે છે, ગતરોજ અચાનક ભારે વરસાદ સાથે ધડાકાભેર કુદરતી વીજ પડતાં, શાળાની…
ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ નો ઉપકાર મુંબઈ હીરાબજાર ક્યારેય નહીં ભૂલે, મુંબઈ ભાડાબુ નાં વ્યાપાર માં કોઈ ફરક નહીં પડે: હાર્દિક હુંડીયા
ગઈકાલે અચાનક ભારત ડાયમંડ બુર્સમાં ભાડાબુ પાસેથી ભાડે ઓફિસ લેનારા ભાડુતોએ અચાનક ભારત ડાયમંડ બુર્સની ઓફિસ સામે હોબાળો મચાવ્યો હતો. ભાડુતોએ ભાડું ઓછું કરો, ભાડુ ઘટાડો, અમારી માંગણીઓ પૂર્ણ કરો…
ગેમઝોન સંચાલકોની દિવાળી સુધરે તેવા સંકેત, ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું
રાજકોટના ગેમઝોનમાં થયેલી આગ દુર્ઘટના બાદ સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગેમઝોન બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. ગેમઝોન ચલાવતાં સંચાલકોને હવે થોડી રાહત થઇ છે. સરકારે જાહેરનામું બહાર પાડ્યું…
