મોંઘવારીએ સામાન્ય વર્ગની કમર તોડી, ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ફુગાવો વધીને 6.21 ટકા
ભારતનો છૂટક ફુગાવો ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે વધીને 6.21 ટકા થયો હતો, જે અગાઉના મહિનાના 5.49 ટકાના નવ મહિનાના ઉચ્ચ સ્તર કરતાં વધુ હતો. મોંઘવારી દરમાં વધારો થવાનું મુખ્ય કારણ ખાદ્ય…
તમારો આ શોખ ખતરનાક બની શકે છે, 4 વર્ષમાં 68 મહિલાઓને થયો AIDS, પ્રેગ્નેન્સી ટેસ્ટમાં થયો ખુલાસો
જો તમે પણ ટેટૂ કરાવવાના શોખીન છો તો ધ્યાન રાખો. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે છેલ્લા ચાર વર્ષમાં ગાઝિયાબાદમાં લગભગ 68 મહિલાઓ HIV પોઝીટીવ મળી આવી…
કન્ટેનર સાથે ટક્કર થતા ઝાડ સાથે અથડાઈ કાર : આ ભયાનક અકસ્માતમાં 6 યુવક-યુવતીઓના મોત
દેહરાદૂન કાર અકસ્માતઃ કેન્ટ વિસ્તારમાં ONGC ચોક પાસે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. ઈનોવા કાર પહેલા કન્ટેનર સાથે અને પછી ઝાડ સાથે અથડાતા છ લોકોના મોત થયા હતા…
ભારતમાં બનશે પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન, ઝડપ 280 કિમી પ્રતિ કલાક હશે; કોચ હશે ખૂબ જ ખાસ
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોર પર ટ્રાયલ દરમિયાન સ્વદેશી બનાવટની હાઈ-સ્પીડ ટ્રેન દોડી શકે છે. બુલેટ ટ્રેન ટ્રેક બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. BEML ને 280 kmphની ઝડપે…
દિલ્હી પોલીસે ત્રણ કલાકમાં ગુમ થયેલી 13 વર્ષની બાળકીને શોધી કાઢી, આ અજીબ કારણથી ગુસ્સે થઈને તે ઘરેથી નીકળી ગઈ હતી.
છઠ પર નવા કપડા ન મળવાથી ગુસ્સામાં છોકરી ઘર છોડીને ચાલી ગઈ હતી. ત્રણ કલાકની અંદર, ઓપરેશન મિલાપ હેઠળ, પોલીસે બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢી અને તેને તેના સંબંધીઓ સાથે…
યુપીના મેરઠમાં બે મહિલાઓએ પાંચ ગલુડિયાઓને જીવતા સળગાવી દીધા, કારણ જાણી ને તમે ચોંકી જશો
ઉત્તર પ્રદેશના મેરઠમાં, બે મહિલાઓએ રડવાના અવાજના કારણે પાંચ રખડતા ગલુડિયાઓને જીવતા સળગાવી દીધા. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. મેરઠના કાંકરખેડામાં કથિત રીતે પાંચ રખડતા ગલુડિયાઓને તેમના…
વંદે ભારતને ઉથલાવી દેવાની કોશિશ ! વંદે ભારત એક્સપ્રેસ આગળ બાઇક મૂકીને ભાગ્યો યુવક, એન્જિનમાં ફસાઈ ગઈ બાઈક
યુપીના પ્રયાગરાજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ પોતાની બાઇક વંદે ભારત એક્સપ્રેસની સામે મૂકીને ભાગી ગયો હતો. આ દરમિયાન ટ્રેન અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ…
અંબાણી અને અદાણી કરતા આ ભારતીય ઉદ્યોગપતિ સૌથી મોટા દાનવીર, એક વર્ષમાં 2153 કરોડ રૂપિયા દાન કર્યા
HCL ટેક્નોલોજીના શિવ નાદારે તમામ અમીરોને દાનમાં પાછળ છોડી દીધા છે. નાદારે નાણાકીય વર્ષ 2023-24માં 2,153 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આ એક વર્ષ પહેલા કરતાં પાંચ ટકા વધુ છે.…
પુરૂષ દરજી મહિલાઓના કપડાનું માપ લઈ શકશે નહીં, મહિલા આયોગની દરખાસ્ત; જીમ અને સલૂન માટે પણ કહી આ વાત
યુપી મહિલા આયોગે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેના હેઠળ હવે રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાનું માપ લઈ શકશે નહીં. આ પ્રસ્તાવનો હેતુ મહિલાઓને પુરુષોના ખોટા ઈરાદા અને ખરાબ સ્પર્શથી…
આ પાર્ટીના દિગ્ગજ નેતાનું ચોંકાવનારું વચન, કહ્યું – ‘મને જીતાડશો તો કન્યા શોધી કુંવારાઓના લગ્ન કરાવીશ…’
રાજસાહેબ દેશમુખે દાવો કર્યો હતો કે મુંડે મતવિસ્તારમાં એક પણ ઉદ્યોગ લાવી શક્યા નથી અને તેથી નોકરીના અભાવને કારણે સ્થાનિક યુવાનોને લગ્નમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા…
