• Mon. Nov 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

India

  • Home
  • આપ પ્રમુખ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો : પીએમ મોદી ડિગ્રી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો

આપ પ્રમુખ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો : પીએમ મોદી ડિગ્રી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો

સુપ્રીમ કોર્ટે પીએમ મોદી ડિગ્રી કેસની અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી છે, જેમાં કેજરીવાલ દ્વારા માનહાનિના કેસ પર સ્ટે માંગવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલે કોઈ દખલગીરી કરવામાં…

મુંબઈ : ઘાટકોપર હોર્ડિંગ કેસમાં મુખ્ય આરોપી ભાવેશ ભીંડેને જામીન મળ્યા, અકસ્માતમાં થયા હતા 17 લોકોના મોત

એડવોકેટ સના ખાને જણાવ્યું હતું કે ઘાટકોપર વિસ્તારમાં પવનની ઝડપને કારણે હોર્ડિંગ તૂટી પડ્યું હતું. આ માટે હોર્ડિંગ લગાવનાર પેઢીને દોષી ઠેરવી શકાય નહીં. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે…

મુંબઈઃ પ્રેમી સાથે બદલો લેવા માટે ક્રાઈમ પેટ્રોલની અભિનેત્રીએ રિયલ લાઈફમાં કર્યા સિરિયલ જેવા જ કાંડ

મુંબઈઃ ક્રાઈમ પેટ્રોલ એક્ટ્રેસ શબરીનની મુંબઈ પોલીસે બાળકના અપહરણના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે અભિનેત્રીએ તેના પ્રેમી પાસેથી બદલો લેવા માટે તેના ભત્રીજાનું અપહરણ કર્યું હતું. ક્રાઈમ પેટ્રોલ…

જોધપુર જેલમાં બંધ આસારામને મળવા માટે આ વ્યક્તિએ 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે, ગુજરાત હાઇકોર્ટમાં મળવા માટે મંગાઇ પરવાનગી

સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈએ તેના પિતા આસારામને મળવાની પરવાનગી માંગી છે. શુક્રવારે હાઈકોર્ટમાં નારાયણ સાંઈની અરજી પર સુનાવણી થઈ હતી. નારાયણ સાંઈ બળાત્કાર અને યૌન શોષણના કેસમાં સુરતની…

સુપ્રીમ કોર્ટ: સુપ્રીમ કોર્ટે ઈશા યોગ કેન્દ્રને મોટી રાહત આપી, હેબિયસ કોર્પસ અરજીનો નિકાલ કર્યો

સુપ્રીમ કોર્ટે ઈશા યોગ સેન્ટરને મોટી રાહત આપી છે અને હેબિયસ કોર્પસ પિટિશનનો નિકાલ કર્યો છે. આ અરજી એક પિતા દ્વારા દાખલ કરવામાં આવી હતી જેણે આરોપ લગાવ્યો હતો કે…

બાબા સિદ્દીકી કરતા ખરાબ હાલત કરીશું: સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી મળી ધમકી

મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાનને લઈને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર મેસેજ મોકલ્યો છે. જેમાં સલમાન ખાન પાસેથી 5…

ભારતીય રેલવે દ્વારા ટિકિટ વિન્ડોના દિવસ 120 થી ઘટાડીને 60 કરવામાં આવ્યા, જાણો શું થશે અસર

તહેવારોની સિઝનમાં ભારતીય રેલ્વેએ તેના એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને માન્ય દિવસોને 120 થી ઘટાડીને 60 દિવસ કર્યા છે. નવા નિયમો મુજબ, મુસાફરો હવે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ…

વકફની જમીન પર બની છે નવી સંસદ… પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલનો મોટો દાવો, સરકાર પાસે આ માંગ

આસામના પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે દાવો કર્યો છે કે નવી સંસદ ભવન વકફ જમીન પર બનાવવામાં આવશે. તેમણે વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે…

યોગી સહિત આ 9 નેતાઓની સુરક્ષામાંથી હટી જશે NSGના બ્લેક કેટ કમાન્ડો, સરકારે બનાવ્યો નવો પ્લાન

NSG બુધવારે તેનો 40મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે એનએસજીએ આતંકવાદ વિરોધી કામગીરી સંભાળવી જોઈએ અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. VIPની સુરક્ષા કરવાનું…

દિવાળી ક્યારે ઉજવવી? જ્યોતિષાચાર્યોમાં મતમતાંતરોને લીધે લોકો મુંઝવણમાં મુકાયા

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યાા છે પરંતુ સતત બીજા વર્ષે દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઈને લોકોમાં મુંઝવણ સર્જાઈ છે. આ વખતે વારાણસી-ઉજ્જૈન- મથુરા-વૃંદાવન-નાથદ્વારા-દ્વારકા-તિરુપતિમાં 31 ઓક્ટોબરે જ્યારે અયોધ્યા-રામેશ્વરમાં…