મુંબઈ : ઘાટકોપર હોર્ડિંગ કેસમાં મુખ્ય આરોપી ભાવેશ ભીંડેને જામીન મળ્યા, અકસ્માતમાં થયા હતા 17 લોકોના મોત
એડવોકેટ સના ખાને જણાવ્યું હતું કે ઘાટકોપર વિસ્તારમાં પવનની ઝડપને કારણે હોર્ડિંગ તૂટી પડ્યું હતું. આ માટે હોર્ડિંગ લગાવનાર પેઢીને દોષી ઠેરવી શકાય નહીં. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે…
જમ્મુ આતંકવાદી હુમલો: પરપ્રાંતિય મજૂરો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો…આ વર્ષે પાંચમો હુમલો; TRF એ જવાબદારી લીધી
આતંકવાદીઓએ શ્રીનગર-લેહ નેશનલ હાઈવેની ટનલ નિર્માણ સ્થળ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બડગામના ડૉક્ટર શાહનવાઝ મીર અને બિહારના 5 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. કાશ્મીરમાં પરપ્રાંતિય મજૂરો ફરી આતંકવાદીઓના નિશાના…
મુંબઈઃ પ્રેમી સાથે બદલો લેવા માટે ક્રાઈમ પેટ્રોલની અભિનેત્રીએ રિયલ લાઈફમાં કર્યા સિરિયલ જેવા જ કાંડ
મુંબઈઃ ક્રાઈમ પેટ્રોલ એક્ટ્રેસ શબરીનની મુંબઈ પોલીસે બાળકના અપહરણના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે અભિનેત્રીએ તેના પ્રેમી પાસેથી બદલો લેવા માટે તેના ભત્રીજાનું અપહરણ કર્યું હતું. ક્રાઈમ પેટ્રોલ…
દિવાળીમાં વતન જતાં લોકો માટે જીએસઆરટીસી ચલાવશે વધારાની બસો, આ રીતે કરી શકાશે બુકિંગ
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન 8340 બસોની વધારાની ટ્રીપો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના આશરે 3.75 લાખ મુસાફરોને એસટી બસની મુસાફરીનો લાભ…
કચ્છની યુવતીને હિન્દુ નામ બતાવી લવ જેહાદનો શિકાર બનાવનાર જિયાદને પોલીસે ઝડપી પાડ્યો
ગુજરાત સહિત દેશમાં વારંવાર લવ જેહાદના અનેક કિસ્સા સામે આવતા હોય છે. કચ્છના માંડવીના ગોધરા ગામે લવ જેહાદનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં એક પૂણેના મુસ્લિમ યુવકે મૂળ કચ્છની…
અમદાવાદમાં ફરી એક વખત ટોળાએ મચાવ્યો આતંક, સોસાયટીના લોકોમાં ભયનો માહોલ
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. શહેરમાં માથાભારે તત્વોને જાણે કાયદોનો કોઇ ડર રહ્યો જ નથી. થોડા સમય પહેલાં ઘાટલોડિયાની સાસાયટીમાં ઉઘાડી તલવારો લઇને આતંક મચાવનાર…
કાળા જાદુ સામે બનેલા નવા કાયદા હેઠળ રાજકોટમાં પહેલો ગુનો નોંધાયો, સ્મશાનમાં વિધી કરનારની ધરપકડ
ગુજરાત પોલીસે સ્મશાનની અંદર કેટલીક ધાર્મિક વિધિઓ કરવા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ 29 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી.…
ગરીબોના અધિકાર પર તરાપ! અમદાવાદની એક ખાનગી શાળામાં 63 બાળકોને આરટીઇ હેઠળ ખોટી રીતે એડમિશન અપાયા
રાઇટ ટુ એજ્યુકેશનમાં અમદાવાદની એક ખાનગી સ્કૂલમાં 63 બાળકોના પ્રવેશ ખોટી રીતે અપાયા હોવાનું સામે આવ્યું છે. વાલીઓએ જ અમદાવાદ શહેર ડીઈઓની સુનાવણીમાં સ્વીકાર કર્યો હતો કે એડમિશન મેળવવા માટે…
આજે આ રાશિના લોકોનાં લાંબા દિવસોથી અટકેલા કામો પૂર્ણ થશે, જાણો તમારું રાશિફળ
મેષ- ઘણા દિવસોથી અટકેલા કામો પણ પૂર્ણ થઈ શકે છે. પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે. તમને તમારી છબી સુધારવાની તક પણ મળી શકે છે. વિચાર પૂર્ણ થઈ શકે છે. દિવસ તમારા…
જોધપુર જેલમાં બંધ આસારામને મળવા માટે આ વ્યક્તિએ 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે, ગુજરાત હાઇકોર્ટમાં મળવા માટે મંગાઇ પરવાનગી
સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈએ તેના પિતા આસારામને મળવાની પરવાનગી માંગી છે. શુક્રવારે હાઈકોર્ટમાં નારાયણ સાંઈની અરજી પર સુનાવણી થઈ હતી. નારાયણ સાંઈ બળાત્કાર અને યૌન શોષણના કેસમાં સુરતની…
