સુરેન્દ્રનગરમાં સગીરા પર સાત મહિના સુધી આઠ નરાધમોએ દૂષ્કર્મ ગુજાર્યુ, ભાઇને જાનથી મારી નાખવાની આપતા હતા ધમકી
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઇ રહી. વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ધાંગ્રધા અને મહેસાણા બાદ હવે સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખ્સોએ દુષ્કર્મ…
હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી, આજથી આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ
સમગ્ર દેશમાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઇ લીધી હોવા છતાં ગુજરાતમાં હજુ પણ વરસાદનું સંકટ યથાવત છે. આગામી 5માંથી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા…
સુપ્રીમ કોર્ટ: સુપ્રીમ કોર્ટે ઈશા યોગ કેન્દ્રને મોટી રાહત આપી, હેબિયસ કોર્પસ અરજીનો નિકાલ કર્યો
સુપ્રીમ કોર્ટે ઈશા યોગ સેન્ટરને મોટી રાહત આપી છે અને હેબિયસ કોર્પસ પિટિશનનો નિકાલ કર્યો છે. આ અરજી એક પિતા દ્વારા દાખલ કરવામાં આવી હતી જેણે આરોપ લગાવ્યો હતો કે…
15 વર્ષ જૂના વિવાદ વચ્ચે હની સિંહે ફરી ઉડાવી બાદશાહની મજાક, કહ્યું- આવા ગીતોથી ભાગ્ય બનશે.
હની સિંહને કોઈ પરિચયની જરૂર નથી. તે દેશના પ્રખ્યાત રેપર, ગાયક અને સંગીત નિર્માતા છે. તેણે પોતાના ગીતોથી સતત લોકોનું મનોરંજન કર્યું છે. ભારતીય સંગીતની દુનિયામાં રેપ લાવવામાં તેમનું મહત્વનું…
બાબા સિદ્દીકી કરતા ખરાબ હાલત કરીશું: સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી મળી ધમકી
મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાનને લઈને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર મેસેજ મોકલ્યો છે. જેમાં સલમાન ખાન પાસેથી 5…
દિવાળી ટાણે જ લિકર પરમિટ મેળવવાં માટે ગુજરાતીઓએ 25 હજાર ચૂકવવાં પડશે, પરમિટમાં કરાયો ધરખમ વધારો
સુરતીઓ ખાણી-પીણી માટે દેશભરમાં જાણીતા છે. સુરતમાં લિકર પરમિટ ધરાવતા શહેરીજનોનો હાલના વર્ષોમાં વધી રહ્યો છે. હાલના સમયે 12500થી વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. નવી લિકર પરમિટ બનાવવા કે…
પારનેરા પારડીમાં ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વૈષ્ણવ નગરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા બિલ્ડરના પાપે સોસાયટીમાં રહેતા રહીશોને દુઃખ વેઠવાનો વારો આવ્યો
સ્ટેટ હાઇવેનુ લેવલ વૈષ્ણવ નગરી સોસાયટી કરતાં 3 ફૂટ ઊંચું હોવાથી રસ્તાનું પાણી સોસાયટીમાં આવતું હોવાનું જાણવા છતાં એક અતિ ઉત્સાહી યુવાન દ્વારા એક પ્લોટધારક પાસે પૈસા પડાવવાના બદઈરાદાના કારણે…
ભારતીય રેલવે દ્વારા ટિકિટ વિન્ડોના દિવસ 120 થી ઘટાડીને 60 કરવામાં આવ્યા, જાણો શું થશે અસર
તહેવારોની સિઝનમાં ભારતીય રેલ્વેએ તેના એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને માન્ય દિવસોને 120 થી ઘટાડીને 60 દિવસ કર્યા છે. નવા નિયમો મુજબ, મુસાફરો હવે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ…
કચ્છના આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવી 30 લાખ રૂપિયાની માંગણી, પોલીસે મહિલાને ઝડપી પાડી
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવનાર મહિલાની પોલીસે ધરપકડ કરી છે. અશ્લીલ વીડિયો ઉતારી બ્લેક મેઈલ કરીને 30 લાખ રૂપિયા પડાવવા પ્રયાસ કરાયો હતો. આ મામલે મહિલા…
અમદાવાદ, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં જીએસટી ફ્રોડ કેસ મામલે ઇડીના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુજરાતના વિવિધ શહેરોમાં દરોડા પાડ્યા હતા. GST છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તાજેતરમાં એક પત્રકાર સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.…
