આ લોકોએ ગ્રીન ટી ન પીવી જોઈએ, ફાયદાની જગ્યાએ તેનાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન
ગ્રીન ટી એક એવું પીણું છે જેને આપણે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનીએ છીએ. વજન ઘટાડવા અથવા બોડી ડિટોક્સ માટે ગ્રીન ટીનું મોટાપાયે સેવન કરવામાં આવે છે. જો કે…
યુપીના મેરઠમાં બે મહિલાઓએ પાંચ ગલુડિયાઓને જીવતા સળગાવી દીધા, કારણ જાણી ને તમે ચોંકી જશો
ઉત્તર પ્રદેશના મેરઠમાં, બે મહિલાઓએ રડવાના અવાજના કારણે પાંચ રખડતા ગલુડિયાઓને જીવતા સળગાવી દીધા. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. મેરઠના કાંકરખેડામાં કથિત રીતે પાંચ રખડતા ગલુડિયાઓને તેમના…
ઓસ્ટ્રેલિયા સામે જો ભારતીય ટીમનું પ્રદર્શન નબળું રહ્યું તો ગૌતમ ગંભીરને લઇને બીસીસીઆઇ કરશે મોટો નિર્ણય
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમને તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને 24 વર્ષ કોઇ વિદેશી ટીમે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં સ્વિપ…
વંદે ભારતને ઉથલાવી દેવાની કોશિશ ! વંદે ભારત એક્સપ્રેસ આગળ બાઇક મૂકીને ભાગ્યો યુવક, એન્જિનમાં ફસાઈ ગઈ બાઈક
યુપીના પ્રયાગરાજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ પોતાની બાઇક વંદે ભારત એક્સપ્રેસની સામે મૂકીને ભાગી ગયો હતો. આ દરમિયાન ટ્રેન અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ…
SONYએ WF-C510 TWS ઇયરબડ્સ લોન્ચ કર્યા, જે 22 કલાક સુધી બેટરી બેકઅપ ઓફર કરે છે, જેની કિંમત છે માત્ર….
નવા Sony WF-C510 ઇયરબડ્સ હાલમાં ભારતમાં સોની રિટેલ સ્ટોર્સ (સોની સેન્ટર અને સોની એક્સક્લુઝિવ), ShopatSC પોર્ટલ, અગ્રણી ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ અને અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. sony WF-C510…
iPhone 14 Pro Max ચાર્જિંગ પર મૂકીને સુઈ ગયા, આગ લાગતા ઘર બળીને ખાખ !
મોબાઈલ ફોનમાં આગ લાગવાના બનાવો નોંધપાત્ર રીતે વધવા લાગ્યા છે. ઘણીવાર એવું જોવા મળે છે કે યુઝર્સ પોતાના સ્માર્ટફોનને બેડની બાજુમાં રાખીને સૂઈ જાય છે. ઘણી વખત ફોન રાતોરાત ચાર્જ…
નવસારીઃ ગણદેવીના દેવસર નજીક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ, 3 કામદારો બળીને ભડથું થયા
નવસારી જિલ્લાના ગણદેવીમાં દેવસર ગામ નજીક આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના અહેવાલ મળી રહ્યા છે. આ આગ લાગતાં અત્યાર સુધી 3 લોકોનાં મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.…
પાકિસ્તાનના ક્વેટામાં રેલવે સ્ટેશનની અંદર જોરદાર વિસ્ફોટ, 21 લોકોનાં મોત અને 30થી વધુ ઘાયલ
પાકિસ્તાનના ક્વેટામાં રેલવે સ્ટેશનની અંદર જોરદાર વિસ્ફોટ થયો છે, જેમાં 21 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ક્વેટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) મોહમ્મદ બલોચે…
અંબાણી અને અદાણી કરતા આ ભારતીય ઉદ્યોગપતિ સૌથી મોટા દાનવીર, એક વર્ષમાં 2153 કરોડ રૂપિયા દાન કર્યા
HCL ટેક્નોલોજીના શિવ નાદારે તમામ અમીરોને દાનમાં પાછળ છોડી દીધા છે. નાદારે નાણાકીય વર્ષ 2023-24માં 2,153 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આ એક વર્ષ પહેલા કરતાં પાંચ ટકા વધુ છે.…
પુરૂષ દરજી મહિલાઓના કપડાનું માપ લઈ શકશે નહીં, મહિલા આયોગની દરખાસ્ત; જીમ અને સલૂન માટે પણ કહી આ વાત
યુપી મહિલા આયોગે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેના હેઠળ હવે રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાનું માપ લઈ શકશે નહીં. આ પ્રસ્તાવનો હેતુ મહિલાઓને પુરુષોના ખોટા ઈરાદા અને ખરાબ સ્પર્શથી…
