• Tue. Nov 18th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Editor Team

સમગ્ર ગુજરાતભરમાં સંકોચ કે ડર વિના નિડરતાથી અહેવાલો પ્રસિધ્ધ કરતું દક્ષિણ ગુજરાત વર્તમાન સાપ્તાહિક કોઇપણ સરકારી વિભાગના અધિકારીઓના કૌભાંડ હોય કે પોલીસ વિભાગની બેદરકારી કે પછી પ્રજાના પ્રશ્નોને અને સમસ્યાને નિડરતા પૂર્વક અગ્રીમતા આપી વ્યાપક લોકચાહના મેળવી છે અને તેના ભાગરૂપે આ અખબારે ૩૧મી માર્ચ, ૨૦૦૯ના દિને આ અખબારના સ્થાપક તંત્રી સ્વ. અશોક શાહની હત્યા કરી દેવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી આ અખબાર તેમની ઇચ્છાને પૂર્ણ કરવા તે જ ગતિઍ આગળ વધી રહ્નાં છે.
  • Home
  • વોટ્સએપમાં આવ્યું નવું ફીચર, હવે ચેટિંગનો અનુભવ બદલાશે અને કોન્ટેક્ટ સેવ કરવાનું થશે સરળ

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર, હવે ચેટિંગનો અનુભવ બદલાશે અને કોન્ટેક્ટ સેવ કરવાનું થશે સરળ

વોટ્સએપે તેના યુઝર્સની સુવિધા માટે એક નવા ફીચરની જાહેરાત કરી છે, જેનું નામ કોન્ટેક્ટ મેનેજર છે. તેની મદદથી યુઝર્સ તેમના કોન્ટેક્ટ્સને સરળતાથી મેનેજ કરી શકશે. હવે કોન્ટેક્ટ્સને વોટ્સએપમાં જ સેવ…

છેલ્લા એક સપ્તાહમાં ભારતની 120 ફ્લાઇટ્સને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

છેલ્લા એક સપ્તાહમાં ભારતીય એરલાઈન્સની 120થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ સોમવારે કહ્યું હતું કે બોમ્બની ધમકીઓ અફવા છે, પરંતુ તેને હળવાશથી લઈ…

ભારતની સ્ટાર ક્રિકેટરના પિતા પર ધર્મ પરિવર્તન કરાવવાનો લાગ્યો આરોપ, ક્લબમાંથી મેમ્બરશીપ કરાઇ રદ

મુંબઈની સૌથી જૂની ક્લબમાંની એક ખાર જિમખાનાએ ભારતીય ટીમની સ્ટાર ક્રિકેટર જેમિમાહ રોડ્રિગ્સની સભ્યપદ સમાપ્ત કરી દીધી છે. તેના પિતા ધાર્મિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ક્લબના અધિકારીઓ અને…

રાજકોટઃ વિદ્યાર્થી આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ, આચાર્ય અને બે શિક્ષિકાઓ ફરાર

રાજકોટના લોધીકાના મોટાવડા ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીએ શિક્ષકોનો ત્રાસ હોવાનું કહીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કેસમાં પોલીસના તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ દરમિયાન આચાર્ય અને બે શિક્ષિકાઓ ફરાર…

સુરત: હિન્દુ નામે વેપાર કરી સારોલીમાં અનેકને ઠગનાર મુસ્લિમ શખ્સને સાગરીત સાથે પોલીસે ઝડપી પાડયા

સુરતના ખટોદરા અને સારોલીમાં પોતાની હિન્દુ વેપારી તરીકે ઓળખ આપી દુકાન શરૂ કરનાર એક મુસ્લિમ શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સે અમરોલીના વિવર પાસેથી દલાલ મારફતે રૂ.72 લાખનું ગ્રે…

વાલીઓ પર મોંઘવારીનો માર, બોર્ડ પરીક્ષા બે વાર લેવાશે અને પરીક્ષા ફીમાં પાંચ ટકાનો વધારો કરી દેવાયો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 2025ની બોર્ડ પરીક્ષાથી ધો.12 સાયન્સ સાથે ધો.10 અને 12 સામાન્ય પ્રવાહની પણ બે વાર…

એરલાઈન્સ બાદ CRPF સ્કૂલોમાં બોમ્બની ધમકી મળતા ગભરાટ, પોલીસ હાઈ એલર્ટ પર

દેશની વિવિધ CRPF શાળાઓને બોમ્બની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ પોલીસ ફોર્સ એલર્ટ પર છે અને ધમકીઓની તપાસ કરવામાં આવી રહી છે. જે શાળાઓને ધમકીઓ મળી છે તેમાં બે…

શું પુતિન અમેરિકાની દાદાગીરી ખતમ કરશે! યુએસ ડૉલરના વર્ચસ્વને તોડવા માટે રશિયા શું પ્લાન બનાવી રહ્યું છે?

રશિયા દ્વારા આયોજિત બ્રિક્સ નેતાઓની 16મી વાર્ષિક સમિટ પૂર્વે, પુતિને કહ્યું કે સામાન્ય બ્રિક્સ ચલણ માટે હજુ સમય આવ્યો નથી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે 10 દેશોનું જૂથ…

આપ પ્રમુખ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો : પીએમ મોદી ડિગ્રી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો

સુપ્રીમ કોર્ટે પીએમ મોદી ડિગ્રી કેસની અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી છે, જેમાં કેજરીવાલ દ્વારા માનહાનિના કેસ પર સ્ટે માંગવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલે કોઈ દખલગીરી કરવામાં…

અમદાવાદમાં સેશન કોર્ટમાં જ ચાલતી હતી નકલી કોર્ટ, એડવોકેટે જજ બનીને આપી દિધો સરકારી જમીન આપી દેવાનો હુકમ

ગુજરાતમાં નકલી કચેરી, ટોલનાકા, પોલીસ, બોગસ ડોકટર સહિત નકલીની ભરમાર ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં હવે નકલી કોર્ટ ઝડપાઈ છે. નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવિલ કોર્ટના…