ગણદેવીનાં ખારેલ માં મુખ્યમંત્રી નાં આગમન સ્થળ નજીક ઓવરબ્રિજ પાસે બે હાઈમસ ટાવર સહિત ની લાઈટો બંધ, અકસ્માત ની ભીતિ
ગણદેવી, તા.૧૬ ગણદેવી ખારેલ હાઈસ્કૂલ માં ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે. જે માટે હેલીપેડ સહિત અનેક તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે ખારેલ નેશનલ…
ભાડા કરાર વિના ઘરોમાં ભાડુઆત રાખતા હો તો સાવધાન, વલસાડ પોલીસે ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યુ
હાલ ગુજરાત પોલીસ દ્વારા વિવિધ ડ્રાઇવ ચલાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં થતી ગુનાખોરીમાં ગુનેગારો પરપ્રાંતના હોવાનું ઘણાખરા કેસોમાં સામે આવતું હોય છે. તેને…
ધરમપુર RSS દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું.
ધરમપુર તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નગરમાં શિસ્તબધ્ધ રીતે યોજાયેલા પંથ સંચલનનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. પથ સંચલન બાદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા જાહેર…
ધરમપુરના અંતરીયાળ વિસ્તારના મધુરી ગામે મરઘા નો શિકાર કરવા જતા દીપડી કુવામાં પડી
ભારે જહેમત બાદ પંગારબારી રેંજના વન વિભાગ ના કર્મીઓ દ્વારા દ્વારા દીપડીને સહી સલામત રીતે બહાર કાઢી ઉગારી લેવાઇ. વલસાડ જિલ્લાના 108 ગામ સહીત ફોરેસ્ટ વિસ્તાર તરીકે જાણીતા ધરમપુર તાલુકા…
