• Mon. Nov 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Month: October 2024

  • Home
  • ધનતેરસના દિવસે આ રાશિના લોકો પર થશે ધનનો વરસાદ, જાણો શું કહે છે તમારી રાશિ

ધનતેરસના દિવસે આ રાશિના લોકો પર થશે ધનનો વરસાદ, જાણો શું કહે છે તમારી રાશિ

મેષ: તમે મોટાભાગની સમસ્યાઓ હલ કરવામાં સફળ થઈ શકો છો. જો તમે મોટું રોકાણ કર્યું છે, તો તમને તેનો ફાયદો થઈ શકે છે. પૈસાના રોકાણના કિસ્સામાં, લોકોને મળો, વાત કરો…

ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યા

દેશના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની ધરપકડ ચાલી રહી છે. હવે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 50 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરીને અટકાયત કરવામાં આવી છે. આ સિવાય…

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભીષણ ગરમીને લીધે લોકો હેરાન

ગુજરાતમાં ચોમસાએ વિધિવત વિદાય લીધા બાદ હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. જો કે રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો…

કેનેડામાં ટેસ્લા કાર અગનગોળો બની, ગુજરાતના ચાર યુવકોના મોત

કેનેડાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડાના ટોરેન્ટો શહેરમાં કાર અકસ્માતમાં ગુજરાતના ચાર યુવાઓના મોત થયા હોવાનું ઘટના બની છે. આ યુવકોના મોતથી હડકંપ મચી ગયો છે. મળતી…

ડાંગ-આહવામાં તો કપડા પણ રહેવા નથી દેતાઃ રાજભા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઇને આદિવાસી સમાજમાં રોષ

ગુજરાતના અનેક મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી મોટા વિવાદમાં ફસાયા છે. પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્યકાર અને લોક કલાકાર રાજભા ગઢવીનીએ ડાંગના રહીશોને લઇને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી આદીવાસી સમાજમાં…

ભારત-ચીન બોર્ડર : LAC પર સ્થિતિ સામાન્ય થઈ, ચીને તેના તંબુ ઉખેડી નાખ્યા, બંને દેશોની સેનાઓ પીછેહઠ કરી, પીએમ મોદીના રશિયા પ્રવાસની અસર

LAC અંગેના વિવાદ પર ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે. સૂત્રોએ જણાવ્યું કે LAC પર ભારત અને ચીન બંનેના સૈનિકો પીછેહઠ કરી રહ્યા છે અને LAC પરના તંબુઓ પણ…

વડોદરામાં થશે બે દેશોના વડાપ્રધાનોની મુલાકાત, મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે વડોદરાની મુલાકાતે આવશે. આ પ્રવાસની તૈયારીઓ અંગેની સંપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે. બંને મહાનુભાવોના આગમનને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર…

ગુજરાત સરકારે દિવાળી પહેલા ખેડૂતોને આપી મોટી ભેટ, 1419 કરોડ રૂપિયાની રાહત જારી કરી

ગુજરાત સરકારે બુધવારે 1,419.62 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી જેમણે આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. એક સત્તાવાર રીલીઝમાં…

અમદાવાદમાં સાયબર ક્રાઇમનો અનોખો કેસ, ઠગબાજોએ ડિજિટલ અરેસ્ટ કરી વૃદ્ધ પાસેથી 1.26 કરોડ રૂપિયા કઢાવ્યા

કંબોડિયન ઠગબજોએ સીબીઆઈ અધિકારીઓ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેની ઓળખ આપી અમદાવાદના એક વરિષ્ઠ નાગરિક સાથે રૂ. 1.26 કરોડની છેતરપિંડી કરી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું કે…

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર, હવે ચેટિંગનો અનુભવ બદલાશે અને કોન્ટેક્ટ સેવ કરવાનું થશે સરળ

વોટ્સએપે તેના યુઝર્સની સુવિધા માટે એક નવા ફીચરની જાહેરાત કરી છે, જેનું નામ કોન્ટેક્ટ મેનેજર છે. તેની મદદથી યુઝર્સ તેમના કોન્ટેક્ટ્સને સરળતાથી મેનેજ કરી શકશે. હવે કોન્ટેક્ટ્સને વોટ્સએપમાં જ સેવ…