• Mon. Nov 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Editor Team

સમગ્ર ગુજરાતભરમાં સંકોચ કે ડર વિના નિડરતાથી અહેવાલો પ્રસિધ્ધ કરતું દક્ષિણ ગુજરાત વર્તમાન સાપ્તાહિક કોઇપણ સરકારી વિભાગના અધિકારીઓના કૌભાંડ હોય કે પોલીસ વિભાગની બેદરકારી કે પછી પ્રજાના પ્રશ્નોને અને સમસ્યાને નિડરતા પૂર્વક અગ્રીમતા આપી વ્યાપક લોકચાહના મેળવી છે અને તેના ભાગરૂપે આ અખબારે ૩૧મી માર્ચ, ૨૦૦૯ના દિને આ અખબારના સ્થાપક તંત્રી સ્વ. અશોક શાહની હત્યા કરી દેવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી આ અખબાર તેમની ઇચ્છાને પૂર્ણ કરવા તે જ ગતિઍ આગળ વધી રહ્નાં છે.
  • Home
  • અમદાવાદ, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં જીએસટી ફ્રોડ કેસ મામલે ઇડીના દરોડા

અમદાવાદ, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં જીએસટી ફ્રોડ કેસ મામલે ઇડીના દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુજરાતના વિવિધ શહેરોમાં દરોડા પાડ્યા હતા. GST છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તાજેતરમાં એક પત્રકાર સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.…

વકફની જમીન પર બની છે નવી સંસદ… પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલનો મોટો દાવો, સરકાર પાસે આ માંગ

આસામના પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે દાવો કર્યો છે કે નવી સંસદ ભવન વકફ જમીન પર બનાવવામાં આવશે. તેમણે વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે…

ગણદેવીનાં ખારેલ માં મુખ્યમંત્રી નાં આગમન સ્થળ નજીક ઓવરબ્રિજ પાસે બે હાઈમસ ટાવર સહિત ની લાઈટો બંધ, અકસ્માત ની ભીતિ

ગણદેવી, તા.૧૬ ગણદેવી ખારેલ હાઈસ્કૂલ માં ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે. જે માટે હેલીપેડ સહિત અનેક તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે ખારેલ નેશનલ…

ડુંગરી ફળિયા પ્રાથમિક શાળા બાબરખડકમાં વીજ પડતાં નુકશાન, સરપંચ સહિત SMC સભ્યોએ સ્થળ નિરીક્ષણ કર્યું

કપરાડા તાલુકાના બાબરખડક ડુંગરી ફળિયા ખાતે પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં કુલ અંદાજિત 36 જેટલા માસુમ બાળકો અભ્યાસ કરે છે, ગતરોજ અચાનક ભારે વરસાદ સાથે ધડાકાભેર કુદરતી વીજ પડતાં, શાળાની…

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ નો ઉપકાર મુંબઈ હીરાબજાર ક્યારેય નહીં ભૂલે, મુંબઈ ભાડાબુ નાં વ્યાપાર માં કોઈ ફરક નહીં પડે: હાર્દિક હુંડીયા

ગઈકાલે અચાનક ભારત ડાયમંડ બુર્સમાં ભાડાબુ પાસેથી ભાડે ઓફિસ લેનારા ભાડુતોએ અચાનક ભારત ડાયમંડ બુર્સની ઓફિસ સામે હોબાળો મચાવ્યો હતો. ભાડુતોએ ભાડું ઓછું કરો, ભાડુ ઘટાડો, અમારી માંગણીઓ પૂર્ણ કરો…

યોગી સહિત આ 9 નેતાઓની સુરક્ષામાંથી હટી જશે NSGના બ્લેક કેટ કમાન્ડો, સરકારે બનાવ્યો નવો પ્લાન

NSG બુધવારે તેનો 40મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે એનએસજીએ આતંકવાદ વિરોધી કામગીરી સંભાળવી જોઈએ અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. VIPની સુરક્ષા કરવાનું…

ગેમઝોન સંચાલકોની દિવાળી સુધરે તેવા સંકેત, ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું

રાજકોટના ગેમઝોનમાં થયેલી આગ દુર્ઘટના બાદ સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગેમઝોન બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. ગેમઝોન ચલાવતાં સંચાલકોને હવે થોડી રાહત થઇ છે. સરકારે જાહેરનામું બહાર પાડ્યું…

ભાડા કરાર વિના ઘરોમાં ભાડુઆત રાખતા હો તો સાવધાન, વલસાડ પોલીસે ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યુ

હાલ ગુજરાત પોલીસ દ્વારા વિવિધ ડ્રાઇવ ચલાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં થતી ગુનાખોરીમાં ગુનેગારો પરપ્રાંતના હોવાનું ઘણાખરા કેસોમાં સામે આવતું હોય છે. તેને…

SCO Summit 2024: પાકિસ્તાનમાં મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા એસ જયશંકર, તસવીરો થઇ રહી છે વાઇરલ

SCO સમિટ 2024ના બીજા દિવસે એટલે કે બુધવારે (16 ઓક્ટોબર 2024), પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પાકિસ્તાનના જિન્ના કન્વેન્શન સેન્ટરમાં સ્વાગત પ્રવચન આપશે અને દરેક નેતાનું સ્વાગત કરશે. શાંઘાઈ કોઓપરેશન…

પત્ની સાથે સુખી જીવન જીવી રહેલા પતિને તેની જ પત્નીના અપહરણ કેસમાં મહેસાણા પોલીસે ધરપકડ કરી, જાણો શું છે મામલો

રાજસ્થાનમાં એક વ્યક્તિએ 27 વર્ષ પહેલા તેની પ્રેમિકા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હવે તેની પત્નીનું અપહરણ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ગુજરાતના મહેસાણાની છે. આ 48…